By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કમલમના દરવાજા બંધ કરવા પડ્યા, ભાજપનો આંતરિક રોષ શાંત કરવા હવે ‘શાહ’ મેદાને !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કમલમના દરવાજા બંધ કરવા પડ્યા, ભાજપનો આંતરિક રોષ શાંત કરવા હવે ‘શાહ’ મેદાને !
GeneralGujarat NowPolitics

કમલમના દરવાજા બંધ કરવા પડ્યા, ભાજપનો આંતરિક રોષ શાંત કરવા હવે ‘શાહ’ મેદાને !

HM News
Last updated: 14/11/2022 10:56 AM
HM News
4 years ago
Share
SHARE

ભારતીય જનતા પાર્ટીમાં વિરોધના સૂર એટલો પ્રબળ થઈ રહ્યો છે કે કમલમ બહાર નેતાઓના સમર્થકોની લાઈન લાગી છે.આંતરિક વિવાદને અગાઉ શાંત કરવા માટે ભાજપ મોટેભાગે સફળ રહેતું હતું.પણ હાલમાં ઘણા નેતાઓને ટિકિટ ન મળતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,વિવાદ એટલી હદે વધી ગયો છે કે અમિત શાહ જાતે જ ડેમેજ કંટ્રોલ માટે રણનીતિ ઘડી રહ્યા છે પણ નીકાલ ક્યારે આવશે તે સૌ કોઈનો પ્રશ્ન બની રહ્યો છે.

એક અહેવાલ અનુસાર, બાયડ અને પાટણના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવતા કમલમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો છે.કાર્યકર્તાઓની વધુ સંખ્યાને જોતા બહાર ગાર્ડનમાં કાર્યકર્તાઓ ને બેસાડવામાં આવ્યા છે.જેના કારણે ભાજપનો વિવાદ વધુ ઉગ્ર વધી રહ્યો છે.ઘણા નેતાઓને ટિકિટ ન મળતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

1. ભાજપ કમલમ દરવાજો બંધ કરવાની સ્થિતિ ઉભી થઈ

રવિવારથી અમિત શાહે ભાજપ કાર્યાલય કમલમ ખાતે 3થી 4 કલાક સુધીની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું.જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને વિવિધ ઝોનના મહા સચિવોએ પણ હાજરી આપી હોવાની માહિતી મળી રહી છે.આ અંગે તેમણે કામ પણ શરૂ કીધું હોવાનું જાણવા મળ્યું છે.

2. મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા કમલમ પર

બીજી તરફ નારાજ નેતાઓને મનાવવા માટે અત્યારે ભાજપના દિગ્ગજો પણ મેદાનમાં ઉતર્યા છે.એક રિપોર્ટ અનુસાર તમામ નેતાઓ ભાજપના પરિવારના સભ્યો હોવાથી તેમને પ્રેમથી મનાવવા ટકોર કરાઈ છે.અત્યારે અહેવાલો પ્રમાણે અમિત શાહ પણ ભાજપથી નારાજ ચાલી રહેલા વર્તમાન ધારાસભ્યો અને અન્ય નેતાઓને મનાવવા માટે બેઠકો કરી રહ્યા છે.અહીં જે બેઠકો પર અસંતોષની લાગણી પ્રસરી છે ત્યાં તેઓ સમિક્ષા બેઠક પણ કરી શકે છે.

આ તરફ 16 બેઠકોના બાકી રહેલા ઉમેદવારોના નામની યાદી પણ જાહેરા કરવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ પણ થઈ રહ્યો છે અને સાથે જ નેતાઓને ગુપ્ત રીતે ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે.વિશ્લેષ્કોનું માનવું છે કે અગાઉ આ પ્રકારની સ્થિતિ કોંગ્રેસમાં જોવા મળતી હતી કે ત્યાં વિરોધ વધુ જોવા મળતો હતો પણ આ ચૂંટણીમાં ભાજપમાં વિરોધ વધુ જોવા મળી રહ્યો છે.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગાંધીનગર દક્ષિણ બેઠક માટે આખરે અલ્પેશને ફોન કરીને આપવામાં આવી સૂચના
Next Article હાર્દીક પટેલને અમે કોઈપણ રીતે હરાવીશુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

5 days ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

5 days ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

5 days ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up