By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કામરેજના કઠોદરામાં GETCOના માર્જિનમાં આવતો બંગલો વેચનાર બિલ્ડરો સામે મકાન માલિકે ગુનો નોંધાવ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કામરેજના કઠોદરામાં GETCOના માર્જિનમાં આવતો બંગલો વેચનાર બિલ્ડરો સામે મકાન માલિકે ગુનો નોંધાવ્યો
GeneralSouth Gujarat

કામરેજના કઠોદરામાં GETCOના માર્જિનમાં આવતો બંગલો વેચનાર બિલ્ડરો સામે મકાન માલિકે ગુનો નોંધાવ્યો

HM News
Last updated: 01/07/2022 6:23 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં કઠોદરા ગામે આવેલ આત્મીય બંગલો સોસાયટીના બિલ્ડરોએ એક મકાન માલિકને ગેટકોની માર્જિન વાળી જગ્યામાં મકાન બનાવી આપી છેતરપિંડી કરતાં મકાન માલિકે પાંચ બિલ્ડરો વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધાવતાં ચકચાર મચી ગઈ હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગરના તળાજા જિલ્લાના બપાતા ગામના અને હાલ કામરેજ તાલુકાના કઠોદરા ગામે આત્મીય બંગલોમાં રહેતા ભરતભાઇ કરમશીભાઈ બલરે સને 2016માં ઘર લેવાનું હોવાથી કઠોદરા ગામે આત્મીય બંગલોમાં દલાલ અશોકભાઈના મારફતે ઘર જોવા ગયા હતા.જ્યાં તેમને મકાન પસંદ આવતા બિલ્ડર અરવિંદભાઈ કાળુંભાઈ સુહાગિયા તથા સંજયભાઈ છગનભાઈ ચોવડિયાએ એ-1,18 નંબરનો બંગલો બતાવ્યો હતો. આ બંગલો ગમી જતાં 48.11 લાખમાં મકાન ખરીદવાનું નક્કી કર્યું હતું.

જે પૈકી 51 હજાર રૂપિયા ટોકન પણ આપ્યું હતું.ત્યારબાદ ટુકડે ટુકડે રૂપિયા આપવાનું ચાલુ રાખ્યું હતું અને 13 લાખ રૂપિયાનું ચૂકવણું કર્યા બાદ બિલ્ડરના મારફતથી મકાનનો બાંધકામ કરાર કરી અડાજણ શાખાની HDFC બેન્કમાંથી 35 લાખ રૂપિયાની લોન કરાવી હતી.આ દરમ્યાન ભરતભાઇ પરિવાર સાથે નવા ઘરમાં રહેવા આવી ગયા હતા.જ્યાં મકાન નંબર 17માં રહેતા જગદીશભાઈ સરસરિયા સાથે વાહન પાર્કિંગ બાબતે ઝઘડો થતાં જગદીશભાઈએ તારું ઘર ગેટકોની માર્જિનમાં આવેલું છે જેથી હું તોડવી નાખીશ એવી ધમકી આપતા ભરતભાઇ તપાસ કરતાં ખરેખર આ મકાન ગેટકોના માર્જિનમાં હોવાનું બહાર આવ્યું હતું.જેથી ભરતભાઇએ લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી કરવા કામરેજ પોલીસ મથકમાં અરજી આપી હોય જેના અનુસંધાનમાં કલેક્ટરની મંજૂરીના આધારે કામરેજ પોલીસમાં આરોપી હિંમત કાળુંભાઈ ઠૂમ્મર, ધીરુભાઈ નાગજીભાઈ અકબરી,સંજયભાઈ છગનભાઈ ચોવડિયા,નિકુંજભાઈ પ્રદીપભાઈ નામાણી તેમજ અરવિંદભાઈ સુહાગીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કામરેજના નવી પારડીથી ગેરકાયદે ગૅસ રીફિલિંગનું નેટવર્ક પકડાયું
Next Article 3 વર્ષ બાદ નગરના નાથ ધામધૂમથી આજે નગરચર્યાએ નીકળશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

2 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

2 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

2 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

2 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up