તિરૂવનંતપૂરમ : કેરળના તિરૂવનંતપૂરમના એક કૃષ્ણ મંદિરમાં શુક્રવારના અસ્તુ નામની ધાર્મિક ઝાંખીનુ આયોજન કરવામાં આવેલ. આ ધાર્મિક આયોજનમા કોરોના વાયરસને લઇ જારી ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કરી હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા.ભારતના જે રાજયોમાં સૌથી વધારે કોરોના વાયરસના મામલા સામે આવ્યા કનિદૈ લાકિઅ છે તેમા કેરળ પણ સામેલ છે.ગાઇડ લાઇન તોડી ઉત્સવમા હજારો લોકો ભેગા થયા હતા.આ વાત સામે આવતા પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.