By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ખાર રોડ સ્ટેશનથી સ્કાયવૉક પરથી જવાશે બાંદરા ટર્મિનસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ખાર રોડ સ્ટેશનથી સ્કાયવૉક પરથી જવાશે બાંદરા ટર્મિનસ
GeneralMumbai

ખાર રોડ સ્ટેશનથી સ્કાયવૉક પરથી જવાશે બાંદરા ટર્મિનસ

HM News
Last updated: 02/07/2022 5:41 AM
HM News
4 years ago
Share
SHARE

બહારગામની ટ્રેનોના મુસાફરો માટે સુવિધા:આ સ્કાયવૉક ખારના પ્લૅટફૉર્મ-નંબર એકના ઉત્તર છેડેથી બાંદરા ટર્મિનસને જોડતો હોવાથી પ્રવાસીઓને મળશે ઘણી રાહત વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવેના પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.એ અનુસાર અનેક પ્રકારનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનનાં કામ હાથ ધરવામાં આવી રહ્યાં છે.તાજેતરમાં લોઅર પરેલ રેલવે સ્ટેશનની બહાર ડિલાઇલ રોડ ફ્લાયઓવર પર પ્રથમ ગર્ડર લગાવવાનું કામ પૂરું કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ બાંદરા ટર્મિનસથી ઊપડતી અને આવતી બહારગામની ટ્રેનોના મુસાફરોની સુવિધા માટે ખાર રોડ સ્ટેશન પર બાંદરા ટર્મિનસને ઉપનગરીય નેટવર્ક સાથે જોડતો નવો સ્કાયવૉક કાર્યરત કરવામાં આવ્યો છે.લાંબા અંતરની ટ્રેનોના પ્રવાસીઓને સામાન લઈને ટર્મિનસ જવું અઘરું પડતું હોવાને કારણે આ માર્ગથી તેમને મોટી રાહત મળી રહેશે.

વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓ માટે આ સ્કાયવૉક ખૂબ મહત્ત્વપૂર્ણ સુવિધા બની રહેશે એમ જણાવીને વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘બાંદરા ટર્મિનસથી વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓને લાંબા અંતરની અનેક ટ્રેનો મળી રહે છે.એથી પ્રવાસીઓને સુવિધા મળી રહે એટલા માટે ગઈ કાલે બાંદરા ટર્મિનસ અને ખાર રોડ વચ્ચે ૪.૪ મીટર પહોળા અને ૩૧૪ મીટર લાંબા નવા સ્કાયવૉકને શરૂ કરવામાં આવ્યો છે.આ સ્કાયવૉકને શરૂ કરવાની સાથે બાંદરા ટર્મિનસ હવે મુંબઈ ઉપનગરીય રેલવે નેટવર્કના ખાર રોડ સ્ટેશન સાથે સીધું જોડાઈ ગયું છે.

નવો સ્કાયવૉક લાંબા અંતરની ટ્રેનો પકડનારા મુસાફરોને ખૂબ સુવિધાજનક રહેશે.હવે મુસાફરો ખાર રોડ સ્ટેશન પર ઊતરીને અને ખાર દક્ષિણ ફુટઓવર બ્રિજ(એફઓબી)લઈને જે સ્કાયવૉક સાથે જોડાયેલો છે એ બાંદરા ટર્મિનસના કોઈ પણ પ્લૅટફૉર્મ પર પહોંચી શકશે.’

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ફડણવીસના અહમ‍્ને સંતોષવા આરેના જંગલનો ભોગ નહીં લેવા દઈએ
Next Article શાહ માની ગયા હોત તો આજે BJPના CM હોત, ફડણવીસના ડિપ્ટી બનતા ઠાકરેનો કટાક્ષ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up