By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દહેગામ- નરોડા હાઇવે પર વોન્ટેડ બુટલેગરને પકડવા ગયેલા પોલીસની હત્યાનો પ્રયાસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > દહેગામ- નરોડા હાઇવે પર વોન્ટેડ બુટલેગરને પકડવા ગયેલા પોલીસની હત્યાનો પ્રયાસ
AhmedabadGeneral

દહેગામ- નરોડા હાઇવે પર વોન્ટેડ બુટલેગરને પકડવા ગયેલા પોલીસની હત્યાનો પ્રયાસ

HM News
Last updated: 04/01/2023 5:41 AM
HM News
3 years ago
Share
SHARE

– બુટલેગરે પોલીસને કારમાં અડધો કિલોમીટર સુધી લટકાવી કાર હંકારીઃ પોલીસ કર્મીઓને લાકડીથી માર પણ મારવામાં આવ્યો

અમદાવાદ, તા. 04 જાન્યુઆરી 2023, બુધવાર : કણભા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને બાતમીને આધારે દહેગામ-નરોડા રોડ આવેલા અણાસણ પાસે પકડવા માટે વોચમાં રહેતી પોલીસ પર નરોડાના કુખ્યાત બુટલેગર સત્યપ્રકાશ મેવાલાલે જીવલેણ હુમલો કર્યાની ચોંકાવનારી ઘટના બની છે.જેમાં પોલીસ કર્મીએ બુટલેગરની કારની ચાવી કાઢવા જતા બુટલેગરે અડધો કિલોમીટર સુધી કાર હંકારીને તેના સાગરિતોનો બોલાવીને માર્યો હતો.જેમાં ટ્રાફિક બ્રિગેડ જવાન અને એક પોલીસ કર્મચારીને ગંભીર ઇજાઓ થઇ હતી.જે અંગે કણભા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે.

આ બનાવની વિગતો એવી છે કે કણભા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રામસીંભાઇ અને ટીઆરબી જવાન દિલિપ બારોટ એણાસણ પોલીસ ચોકી પર સોમવારે રાતના સમયે હાજર હતા ત્યારે બાતમી મળી હતી કે કણભા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બુટલેગર સત્યપ્રકાશ ઉર્ફે બાબુ મેવાલાલ સોની (રહે.નરોડા) તેની કારમાં દહેગામ-નરોડા રોડ પરથી પસાર થવાનો છે.જેના આધારે પોલીસે વોચ ગોઠવીને ચોક્કસ નંબરની કાર આવતા પોલીસે તેને રોકવા માટે ઇશારો કર્યો હતો.જો કે બુટલેગર સત્યપ્રકાશે કારને રોકવાને બદલે કારને પુરઝડપે હંકારી મુકી દીધી હતી.જેથી રામસીંહે અને સ્ટાફે પીછો કરીને કારને આંતરીને કારની ચાવી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ, સત્યપ્રકાશે તેને મારી નાખવાની ધમકી આપીને કહ્યું હતું કે મેરે પર કાફી ગુને હે મુજે પકડને કી હિંમત નહી કરના…અને તેણે કારને પુરઝડપે ચલાવી હતી.આ સમયે રામસિંહનું ગળુ દરવાજામાં ફસાયુ હતું અને તેમના પગ નીચે હતા.લગભગ અડધો કિલોમીટર સુધી કાર ચલાવી હતી.આ સમયે ટીઆરબીએ કારનો પીછો પણ કર્યો હતો.આ દરમિયાન સત્યપ્રકાશે કારમાં હાજર મહિલાને કહ્યું કે ગીતા સાલે કો માર.. જેથી મહિલાએ રામસિંહના વાળ ખેંચીને માર માર્યો હતો. આ સમયે અન્ય કારમાં બે વ્યક્તિઓ આવ્યા હતા.તેમણે આવીને રામસિંહ અને ટીઆરબીને માર માર્યો હતો.આ સમયે સત્યપ્રકાશે કહ્યું હતું કે યોગેશ ઇસ પોલીસ વાલે કો આજ છોડના નહી..સાલે મેરે કો પકડને નીકલે હે..સાલે કો માર ડાલો… આ હુમલામાં બંનેને ગંભીર ઇજાઓ થઇ હતી.આ અંગે કણભા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકા સહિત અનેક દેશોના નિયંત્રણોથી ચીની યાત્રીઓની મુશ્કેલીમાં થશે વધારો
Next Article પાક. સૈન્યના પૂર્વ વડા બાજવા, ફૈઝ અભિનેત્રીઓ સાથે સેક્સ કરતા, નેતાઓને હનીટ્રેપમાં ફસાવતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up