By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દારૂના 8 કેસના વોન્ટેડ આરોપી અશોક બિશ્નોઈને પોલીસે રાજસ્થાનથી ઝડપ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > દારૂના 8 કેસના વોન્ટેડ આરોપી અશોક બિશ્નોઈને પોલીસે રાજસ્થાનથી ઝડપ્યો
AhmedabadGeneral

દારૂના 8 કેસના વોન્ટેડ આરોપી અશોક બિશ્નોઈને પોલીસે રાજસ્થાનથી ઝડપ્યો

HM News
Last updated: 02/07/2022 6:33 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : અસલાલીના ગોડાઉનમાંથી રૂ.30 લાખના દારૂના જથ્થો પકડાયા બાદ દારૂનો જથ્થો મોકલવામાં મદદ કરનાર અશોક બિશ્નોઈ નામના આરોપીને પોલીસે રાજસ્થાન જઈ ફિલ્મી ઢબે પકડી પાડ્યો હતો.આરોપીને પકડવા માટે પોલીસની જીપ તેના ગામમાં પહોંચી હોવાની જાણ થતાં આરોપી ખુલ્લા ખેતરમાં ભાગી ગયો હતો.જેથી પોલીસે ખેતરોમાં આરોપીનો પીછો કરી પકડી પાડ્યો હતો.પકડાયેલો આરોપી પ્રોહિબિશનના 8 જેટલા ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે દારૂબંધીનો કડક અમલ કરવા માટે સુચના આપી હતી.જેના પગલે 23 જૂનના રોજ અસલાલી ગોડાઉન વિસ્તારમાંથી રૂ.30 લાખની કિંમતનો દારૂનો જથ્થો અસલાલી પોલીસે પકડી પાડ્યો હતો.આ ગુનામાં પોલીસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.ત્યારબાદ તપાસ દરમિયાન આ દારૂનો જથ્થો ગોવા ખાતેથી મોકલવામાં આરોપી અશોક બિશ્નોઈ(રહે.રાજસ્થાન)એ મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું.આ ઉપરાંત ગોવા ખાતેથી દારૂનો જથ્થો કોણે મોકલ્યો છે તે બાબતે અશોક બિશ્નોઈ જાણતો હોવાથી તેને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

અશોક બિશ્નોઈ રાજ્યના અલગ અલગ પોલીસ મથકમાં ઘણા બધા ગુનાઓમાં લાંબા સમયથી નાસતો ફરતો હોય તેમજ માત્ર વોટ્સએપ કોલનો જ ઉપયોગ કરતો હતો અને રાજસ્થાન અને ગોવામાં અલગ અલગ જગ્યાએ રહેતો હોવાથી તેને પકડવો મુશ્કેલ બન્યો હતો.જેથી અસલાલી પોલીસની ટીમ દ્વારા તેને પકડવા માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો હતો.

અસલાલી પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.દરમિયના પોલીસની ટીમને બાતમી મળી હતી કે આરોપી પોતાના વતન રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંગવડા ખાતે છે,જેથી તેને પકડવા માટે ટીમ રાજસ્થાન પહોંચી હતી.જોકે,પોલીસ ત્યાં આવી હોવાની જાણ થતાં આરોપી ઘરની પાછળ ખુલ્લા ખેતરમાં ભાગવા લાગ્યો હતો.જેથી પોલીસની ટીમે તેનો પીછો કરી અશોક બિશ્નોઈ(ઉ.વ.28)ને પકડી પાડ્યો હતો.

અસલાલી પોલીસ દ્વારા આરોપીને અમદાવાદ ખાતે લાવી વધુ પુછપરછ કરતા તેણે જુદાજુદા 8 પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુના કર્યા હોવાની કબૂલાત કરી હતી.જેમાં અસલાલીમાં 2018માં એક ગુનો નોંધાયો હતો.ઉપરાંત કરજણ,કલોલ,આણંદ ટાઉન તથા માંજલપુર પોલીસ મથકમાં ગુના નોંધાયા હોવાનું કબૂલ્યું હતું.આમ,અસલાલી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી પાડ્યો હતો.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યું
Next Article ડાર્ક વેબ મારફતે અમેરિકન ડ્રગ્સ કૌભાંડઃ બે આરોપીની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

3 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

3 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

3 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

3 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up