By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ફડણવિસ નંબર ટુથી ખુશ નથી, તેમનો ચહેરો બધું જણાવે છેઃ પવાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ફડણવિસ નંબર ટુથી ખુશ નથી, તેમનો ચહેરો બધું જણાવે છેઃ પવાર
GeneralNational

ફડણવિસ નંબર ટુથી ખુશ નથી, તેમનો ચહેરો બધું જણાવે છેઃ પવાર

HM News
Last updated: 01/07/2022 6:53 AM
HM News
3 years ago
Share
SHARE

પુણે : મહારાષ્ટ્રના નવા નાથ તરીકે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદના શપણ ગ્રહણ કર્યા બાદ એનસીપી વડા શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.શરદ પવારે જણાવ્યું કે,કોઈએ પણ વિચાર્યું નહતું કે એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે.આ ઉપરાંત શરદ પવારે નાયબ મુખ્યમંત્રી બનેલા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવિસની બોડી લેન્ગવેજ પર સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું કે તેઓ બિલદુલ ખુશ દેખાતા નહતા.મહારાષ્ટ્રમાં સરદાર બદલાયા બાદ શરદ પવારને ઈન્કમ ટેક્સની નોટિસ મળતા એનસીપીએ સવાલ ઉઠાવ્યો છે.

શરદ પવારે જણાવ્યું કે,હું એકનાથ શિંદેને તેમની નવી જવાબદારી બદલ અભિનંદન આપું છું.તેમણે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોને ગુવાહાટી લઈ જઈને હિંમત બતાવી.તેમણે લોકોને શિવસેના છોડવા માટે પ્રેરણા આપી.એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહતી.

શરદ પવારે ફડણવિસ પર નિશાન સાધતા જણાવ્યું કે,તેઓ નંબર ટુના હોદ્દાથી ખુશ જણાતા નહતા.તેમના ચહેરાના હાવભાવ પરથી બધું જ સ્પષ્ટ થઈ શકતું હતું.તેઓ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા તેમજ વિપક્ષના નેતા પણ હતા.આજે તેમણે નાયબ મુખ્યમંત્રીનું પદ સ્વીકાર્યું.જ્યારે તેમણે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે તેમની બોડી લેન્ગવેજ હકારાત્કમ જણાતી નહતી.તેઓ ખુશ નહતા પરંતુ તેઓ સંઘના અનુશાસનમાં રહ્યા છે માટે તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રીનું પદ સ્વીકાર્યું છે.

ઉદ્ધવ ઠાકરે માટે શરદ પવારે જણાવ્યું કે,તેમણે અલ્પમતને શાલીનતાથી સ્વીકાર્યો હતો અને રાજીનામું આપ્યું હતું.તેમને સત્તાનો મોહ નથી રાખ્યો. શિવસેના,કોંગ્રેસ અને એનસીપીનું ભાવિ હજુ નક્કી નથી. શરક પવારે આક્ષેપ કરતા જણાવ્યું કે,કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય તપાસ સંસ્થાઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે અને અનેક નેતાઓ પાછળ ઈડીને લગાવવામાં આવ્યું છે.2004 પછીના ગાળામાં ચૂંટણીમાં નામાંકન સાથેની એફિડેવિટના મામલે મને ઈન્કમ ટેક્સની નોટિસ મોકલવામાં આવી છે.ઈડી,આઈટી અને સીબીઆઈની નોટિસો મોકલવામાં આવે છે જે ચિંતાનજક છે.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article MSME સેક્ટરને પ્રોત્સાહન આપવા પોલિસીમાં જરૂરી ફેરફાર કરાશે: મોદી
Next Article મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ શપથ લીધા, ફડણવીસ નાયબ મુખ્યમંત્રી પદથી માન્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

2 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

2 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

2 months ago

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

2 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up