By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતના ભાગેડુ સાંડેસરા બ્રધર્સ નાઇજીરીયામાં અગ્રણી બિઝનેસમેન બની કરે છે જલસા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતના ભાગેડુ સાંડેસરા બ્રધર્સ નાઇજીરીયામાં અગ્રણી બિઝનેસમેન બની કરે છે જલસા
GeneralNational

ભારતના ભાગેડુ સાંડેસરા બ્રધર્સ નાઇજીરીયામાં અગ્રણી બિઝનેસમેન બની કરે છે જલસા

HM News
Last updated: 06/06/2023 8:46 AM
HM News
3 years ago
Share
SHARE

– અબજો ડોલરના પ્રોજેક્ટ માટે ભારત માંથી ભાગેડુ ભાઈઓની માલિકી પેઢીની પસંદગી
– બંને ભાઈઓ પર ભારતમાં સૌથી મોટા આર્થિક કૌભાંડો આચરવાનો આરોપ

નાઇજિરિયન સરકારે ક્રૂડથી સમૃદ્ધ નાઇજર ડેલ્ટાથી લગભગ 1,000 કિલોમીટર દૂર દેશના શુષ્ક ઉત્તરપૂર્વમાં 1 અબજ બેરલ તેલની શોધ બદલ નવેમ્બરમાં ઉજવણી કરી હતી.સૂત્રો અનુસાર ત્યાર બાદ અબજો ડોલરના આ પ્રોજેક્ટમાં રાજ્યએ ભાગીદારો તરીકે એ કંપનીને પસંદ કરી છે જેની સ્થાપના ભારતના બે ભાઈઓ દ્વારા કરવામાં આવી છે.કે જેમણે આફ્રિકાના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક રાષ્ટ્રમાં સૌથી મોટી સ્વતંત્ર ઓઈલ કંપની બનાવી છે,તેમ છતાં ભારત તેમનો ગુનેગાર તરીકે પીછો કરે છે.આ બંને ભાઈઓ પર દેશના સૌથી મોટા આર્થિક કૌભાંડો આચરવાનો આરોપ લાગેલો છે.

નાઈજીરિયા દ્વારા બંને ભાઈઓનો બચાવ

સૂત્રોના આધારે આ પ્રોજેક્ટમાં કુવાઓ ડ્રીલ કરવા માટે ભારતમાંથી ભાગેડુ ભાઈઓની માલિકીની પેઢીની પસંદગી એ સાબિતી છે કે કેવી રીતે નાઇજીરીયાએ ભાઈઓને ત્યાં આશરો પૂરું પાડ્યો છે.ભારત સરકારે બંને પર જાહેર બેંકો સાથે $1.7 બિલિયનથી વધુની છેતરપિંડી કરીને ફરાર થવાનો આરોપ મૂક્યો છે.આ બાજુ નાઈજીરિયાએ તેમના પ્રત્યાર્પણની ભારતની વિનંતીને નકારી કાઢી છે.

સાંડેસરા ભાઈઓએ 2017 માં ભારત છોડ્યું

સાંડેસરા ભાઈઓનું નામ ગુજરાતી ઉદ્યોગપતિઓ સાથે જોડાયેલું છે કે, જેમણે 2017માં ભારત છોડી દીધું, તેઓ તેમના ધિરાણકર્તાઓની સાથે છેતરપીંડીની વાત નકારી રહ્યા છે અને કહે છે કે, તેઓ રાજકીય સતામણીનો ભોગ બન્યા છે.લગભગ 20 વર્ષ પહેલાં નાઇજિરિયન તેલ ઉદ્યોગમાં સાહસ કર્યા પછી જ્યારે તેઓએ ડેલ્ટામાં બે ઓનશોર લાયસન્સ મેળવાયા હતા,ત્યારે ભાઈઓએ ભારતમાં સમસ્યાઓનો સામનો કર્યો હતો.

નાઇજિરિયન નાગરિકતા માટે અરજી કર્યા હોવાના સુત્રો

ભારતના સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અથવા દેશની ટોચની તપાસ એજન્સી સીબીઆઈના જણાવ્યા અનુસાર, તેઓએ નાઇજિરિયન નાગરિકતા માટે અરજી પણ કરી હતી.તેઓ સફળ થયા કે કેમ તે સ્પષ્ટ નથી. ભાઈઓના વકીલ અને નાઈજિરિયન સત્તાવાળાઓએ આ બાબતે પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો.

નાઇજીરીયામાં અગ્રણી બિઝનેસમેન બની કરે છે જલસા

આ બંને ભાઈઓ ભારત દ્વારા છેતરપિંડીના આરોપો અને બિનજામીનપાત્ર વોરંટ સામે લડી રહ્યા છે,ત્યારે સાંડેસરાના વ્યવસાયો નાઈજીરિયામાં જોરદાર રીતે ચાલી રહ્યા છે.તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર, આફ્રિકન રાષ્ટ્રે ચાર વર્ષ પહેલાં તેમની ધરપકડ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, ભારતીય આરોપો રાજકીય પ્રકૃતિના હોવાનું જણાય છે.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article DGPના પરિપત્રથી હડકંપ : હવેથી માનીતા પોલીસ અધિકારી માટેની ભલામણ નહીં ચલાવી લેવાય
Next Article યુક્રેનના એક મોટા ડેમને રશિયાએ વિસ્ફોટકો વડે ઉડાવી દીધો, હવે પૂરનો ખતરો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

3 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

3 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

3 months ago

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

3 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up