By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લખનઉ સુપર જાયન્ટ્સે અસરકારક બોલિંગને સહારે પંજાબને ૨૦ રનથી હરાવ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લખનઉ સુપર જાયન્ટ્સે અસરકારક બોલિંગને સહારે પંજાબને ૨૦ રનથી હરાવ્યું
GeneralSports

લખનઉ સુપર જાયન્ટ્સે અસરકારક બોલિંગને સહારે પંજાબને ૨૦ રનથી હરાવ્યું

HM News
Last updated: 30/04/2022 8:25 AM
HM News
4 years ago
Share
SHARE

પૂણે, તા.૨૯ : ડી કૉકની ૪૬ રનની લડાયક ઈનિંગ બાદ બોલરોના અસરકારક દેખાવને સહારે લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને આઇપીએલ ટી-૨૦માં ૨૦ રનથી હરાવ્યું હતુ.જીતવા માટેના ૧૫૪ના આસાન લગતા પડકાર સામે પંજાબની ટીમ ૮ વિકેટે ૧૩૩ રન સુધી જ પહોંચી શકી હતી.પંજાબ તરફથી બેરસ્ટોએ ૩૨ અને અગ્રવાલે ૨૫ રન કર્યા હતા.જ્યારે લખનઉ તરફથી મોહસીને ૨૪ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.કૃણાલ પંડયાએ ૧૧ રનમાં અને ચામીરાએ ૧૭ રનમાં બે-બે વિકેટ ઝડપી હતી.પંજાબના બેટ્સમેનો લાંબી ઈનિંગ રમી શક્યા નહતા અને નિયમિત અંતરે આઉટ થયા હતા.જેના કારણે લખનઉએ લો સ્કોરિંગ મેચમાં રોમાંચક વિજય મેળવ્યો હતો.

અગાઉ રબાડાએ માત્ર ૩૮ રનમાં ચાર વિકેટ ઝડપતાં તેમજ સંદીપ શર્માએ ૪ ઓવરમાં માત્ર ૧૮ રન આપીને ૧ વિકેટ મેળવતા પંજાબના બોલરોએ લખનઉની ધરખમ બેટીંગ લાઈનઅપ પર પ્રભાવ પાડયો હતો અને તેમને ૮ વિકેટે ૧૫૩ના સ્કોર સુધી સિમિત રાખ્યા હતા. લખનઉ તરફથી ડી કૉકે ૪૬ અને દીપક હૂડાએ ૩૪ રન કર્યા હતા.આ સિવાયના બેટસમેનો પ્રભાવ પાડી શક્યા નહતા.રબાડાએ રાહુલ (૬), કૃણાલ (૭), બાડોની (૪) અને ચામીરા (૧૭)ની વિકેટ ઝડપી હતી.પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ લખનઉની ટીમને બેટીંગમાં ઉતારી હતી.

રબાડાએ ઈન ફોર્મ ઓપનર રાહુલને ૬ રને વિકેટકિપર જીતેશના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.ડી કૉક અને હૂડાની જોડીએ ૮૫ રનની ભાગીદારી કરી હતી.જોકે સંદીપ શર્માએ ડી કૉકની વિકેટ ઝડપતાં લખનઉનો ધબડકો થયો હતો.ડી કૉક ૩૭ બોલમાં ૪ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૪૬ રને આઉટ થયો હતો.જોકે આ સાથે તેમનો ધબડકો થયો હતો.એક તબક્કે ૯૮/૧નો સ્કોર ધરાવતી લખનઉની ટીમ ૧૧૧/૬ પર ફસડાઈ પડયો હતો.ચામીરાએ ૧૦ બોલમાં બે છગ્ગા સાથે ૧૭ રન ફટકાર્યા હતા.મોહસીન ખાને ૬ બોલમાં અણનમ ૧૩ રન કર્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીએ ટ્રાફિક નિયમ તોડવા બદ્દલ 27 હજારનો દંડ ભર્યો
Next Article ટેનિસ લેજન્ડ બેકરે નાદારી નોંધાવતી વખતે મિલ્કતો છુપાવી : હવે અઢી વર્ષની જેલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

4 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

4 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

4 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up