By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અજિત મીલ પાસે એક સાઇડનો રોડ બંધ કરાતા ટ્રાફિકની સમસ્યા વકરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અજિત મીલ પાસે એક સાઇડનો રોડ બંધ કરાતા ટ્રાફિકની સમસ્યા વકરી
Ahmedabad

અજિત મીલ પાસે એક સાઇડનો રોડ બંધ કરાતા ટ્રાફિકની સમસ્યા વકરી

HM News
Last updated: 28/04/2022 6:06 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ,તા.27 એપ્રિલ 2022, બુધવાર : અજિત મીલ ચાર રસ્તાથી રખિયાલ તરફ જતો રોડ ગટર-ડ્રેનેજ લાઇનની મરામત સહિતના વિવિધ કામોસર છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરી દેવાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.તમામ વાહન વ્યવહાર બીઆરટીએસ રૂટ પરથી થઇ રહ્યો હોવાથી ચક્કાજામની સ્થિતિ બળવત્તર બની ગઇ છે.બુધવારે બપોરે મોટી ટ્રક બીઆરટીએસ બસ સ્ટેન્ડના કારણે આગળ વધી ન શકતા પાછળ વાહનોની લાંબી લાઇન લાગી જતા ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી.ટ્રાફિક નિયમનનો ભારે અભાવ જોવા મળ્યો હતો.

સારંગપુરથી ઓઢવનો રોડ મુખ્ય રોડ છે.આ રોડ પર વારંવારના ખોદકામ, રોડ આડેધડ બંધ કરી દેવાથી વાહનચાલકોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.એક તો પહેલાથી જ મોંઘાદાટ અને ફક્ત એક બસની અવર-જવર માટે રોડની મધ્યમાં બનાવાયેલા બીઆરટીએસ રૂટના કારણે વાહનચાલકો પરેશાન છે.તેવામાં ગટર-પાણી, રોડ, ભૂવા સહિતના કારણોસર થતા ખોદકામો શહેરીજનો માટે મોટી અને વધારાની મુસીબત ઉભી કરી રહ્યા છે.વાહનચાલકોનો મત છેકે જ્યાં સુધી ખોદકામ ચાલે ત્યાં સુધી બીઆરટીએસ રૂટ સામાન્ય વાહનચાલકો માટે ફરજિયાત પણે ખોલી દેવાવો જોઇએ.જડ અને અપ્રાસંગીક નિયમો લોકો પર થોપી દેવાને બદલે વ્યવહારૂ નીતિ અપનાવીને ઉકેલ લાવવો જોઇએ.સામાન્ય રોડ ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્કિંગથી સાંકળા બની ગયા છે.આ સાંકળા રોડ પરથી શહેરીજનોએ મહાપરાણે પસાર થવું પડી રહ્યું છે.જ્યારે બીઆરટીએસ રૂટ આખો ખાલીખમ હોય છે.દર પંદરેક મિનિટે બસ આવે છે તે સિવાય આ રોડ બિનવપરાશની સ્થિતિમાં પડયો હોય છે.જ્યારે બંને સાઇડના સામાન્ય રોડ ચક્કાજામની સમસ્યાથી ઘેરાયેલા હોય છે.ઓઢવ ફાયર સ્ટેશન સામે ખોદકામથી ટ્રાફિકજામ વધ્યો છે.છતાંય બીઆરટીએસનો રૂટ સામાન્ય વાહનચાલકો માટે બંધ જ રખાયો છે.ખોદકામ, ટ્રાફિકજામની સ્થિતિમાં સામાન્ય વાહનચાલકો માટે બીઆરટીએસ રૂટ ખોલી દેવો જોઇએ તેવી માંગણી ઉઠી છે.

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ
PM નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થતા જ ગુજરાતમાં ફટાકડા ફોડી આતશબાજી કરાઈ : જુઓ શોભાયાત્રાનો VIDEO
PM મોદી અમદાવાદમાં વર્લ્ડ કપ મેચના “દર્શક” બનશે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ મોકલાયું આમંત્રણ
કેનેડા-ભારત વચ્ચે સબંધો વણસતાં ગુજરાતી વિદ્યાર્થી-વાલીઓ ચિંતાતુર
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં ચાલતા વિવિધ કામોની સમીક્ષા કરાઇ
Next Article PSIની પ્રિલિમીનરી પરીક્ષામાંં ૪૩૧૧ ઉમેદવારો ઉર્તીણ થયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

સુરત બાદ અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગનું મેગા સર્ચ ઓપેરેશન : જાણીતા બિલ્ડરો પર તવાઈ

3 years ago

ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, આ શહેરોમાં રેડ એલર્ટ જાહેર

3 years ago

કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ, ગુજરાત કેડરના બે IAS અધિકારીઓ જશે દિલ્હી

3 years ago

PM મોદીના જન્મદિવસ પર તૈયાર કરાયું ભવ્ય રેત શિલ્પ, પાટણથી ૫૦ ટન રેતી મંગાવાઈ

3 years ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up