By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદઃ રેકોર્ડબ્રેક ગરમીમાં આઈસક્રીમનું ધૂમ વેચાણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદઃ રેકોર્ડબ્રેક ગરમીમાં આઈસક્રીમનું ધૂમ વેચાણ
AhmedabadGeneral

અમદાવાદઃ રેકોર્ડબ્રેક ગરમીમાં આઈસક્રીમનું ધૂમ વેચાણ

HM News
Last updated: 16/03/2022 6:27 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ, તા. 16 માર્ચ 2022 બુધવાર : આ ઉનાળામાં આઈસ્ક્રીમનું વેચાણ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે તેવી અપેક્ષા છે.કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને દેશના મોટાભાગના રાજ્યો નિયમનો દૂર કરી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી આઈસ્ક્રીમના ઉત્પાદકોને વર્તમાન વર્ષના ઉનાળામાં વેચાણમાં બે વર્ષના ગાળા બાદ જોરદાર વૃદ્ધિ થવાની અપેક્ષા છે.

લોકડાઉન અને કોરોનાના ડરના કારણે છેલ્લા બે વર્ષમાં આઈસ્ક્રીમનુ વેચાણ લગભગ 85% ની નીચી સપાટીએ નોંધાયું હતું.જો કે,માર્ચના પ્રથમ 15 દિવસોમાં જ આઈસ્ક્રીમનું વેચાણ નાણાકીય વર્ષ 2020 ની તુલનામાં ત્રણ ગણું વધ્યું છે.

આઇસક્રીમ સેગમેન્ટ ઇન-હાઉસ વપરાશ,ઘરની બહાર વપરાશ અને HoReCa (હોટેલ્સ,રેસ્ટોરન્ટ્સ અને કેટરિંગ) સેગમેન્ટ દ્વારા સંચાલિત છે.કોવિડ-19ને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઘરની બહારનો વપરાશ અને HoReCa સેગમેન્ટ બંનેને અસર થઈ હતી. 2021 ના ​​ઉનાળામાં વેચાણ ઘટવા લાગ્યું હતું પરંતુ તાજેતરમાં પ્રતિબંધો હળવા થવાથી આશાઓ ફરી જીવંત થઈ છે.

સંપૂર્ણપણે કર્ફ્યુ હટવાથી લોકો રાત્રે શાંતિથી બહાર નીકળી રહ્યા છે અને તેમના પ્રિયજનો સાથે આઈસ્ક્રીમનો આનંદ માણે છે.છેલ્લાં બે વર્ષમાં આઈસક્રીમની બ્રાન્ડને ભારે નુકસાન થયું છે પરંતુ આ વર્ષે સારી રિકવરી સાથે કડવા ભૂતકાળને મધુર બનાવવાની આશા છે.

ફેબ્રુઆરીના મધ્યથી જ્યારે હવામાન હમણાં જ ગરમ થવાનું શરૂ થયું હતું ત્યારથી જ ફૂટફોલ શરૂ થઈ ચૂક્યા છે.કોવિડ-19ના કેસો ઘટવા સાથે લોકોએ મોટાભાગે આઈસ્ક્રીમ ખાવાથી ગળામાં દુખાવો અથવા શરદી થવાના તેમના ડર પણ દૂર કરી દીધા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતની કિશોરીને મળ્યું રાજસ્થાનના યુવકનું હૃદય…
Next Article જાણો આજથી શરૂ થઈ રહેલા બાળકો માટેના કોરોના વેક્સિનેશનની ગાઈડલાઈન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up