By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદ ભાજપ સંગઠનની માથાપચ્ચી વધી, 192 બેઠકો માટે 2037 દાવેદારોએ ટિકિટ માંગતા અસમંજસભરી સ્થિતિ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદ ભાજપ સંગઠનની માથાપચ્ચી વધી, 192 બેઠકો માટે 2037 દાવેદારોએ ટિકિટ માંગતા અસમંજસભરી સ્થિતિ
AhmedabadGeneralPolitics

અમદાવાદ ભાજપ સંગઠનની માથાપચ્ચી વધી, 192 બેઠકો માટે 2037 દાવેદારોએ ટિકિટ માંગતા અસમંજસભરી સ્થિતિ

HM News
Last updated: 28/01/2021 6:59 AM
HM News
5 years ago
Share
SHARE

– ભાજપમાં મનપાની ચૂંટણી માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા છે
– અમદાવાદમાં દરેક વોર્ડમાં સરેરાશ 43 દાવેદારોએ ટિકિટની માંગ કરી છે

અમદાવાદ : અમદાવાદ મનપાની ચૂંટણી માટે આજે શહેર ભાજપની બેઠક મળવાની છે.જેમાં 4 વિધાનસભા બેઠકના આગેવાનો સાથે બેઠક થશે.અમદાવાદ શહેર ભાજપ પ્રભારી આઈ.કે. જાડેજાએ આ બેઠક બોલાવી છે.અમદાવાદ શહેરમાં દાવેદારોનો રાફડો ફાટતા શહેર સંગઠન માથાપચ્ચી કરી રહ્યું છે.સાંજે 4 કલાકે ગાંધીનગર લોકસભાની પણ સંકલન બેઠક મળશે.જેમાં ગાંધીનગર લોકસભા વિસ્તારના તમામ વોર્ડની દાવેદારી અંગે ચર્ચા થશે.આ બેઠકમાં શહેર પ્રમુખ જગદીશ પંચાલ,સ્થાનિક ધારાસભ્યો અને હોદ્દેદારો હાજર રહેશે.

– અમદાવાદમાં 192 બેઠકો માટે 2037 દાવેદારો
– સુરતમાં 120 બેઠકો માટે 1949 દાવેદારો
– વડોદરામાં 76 બેઠકો માટે 1451 દાવેદારો
– રાજકોટમાં 72 બેઠકો માટે 681 દાવેદારો
– જામનગરમાં 64 બેઠકો માટે 543 દાવેદારો
– ભાવનગરમાં 52 બેઠકો માટે 596 દાવેદારો

નોંધનીય છે કે, ભાજપમાં મનપાની ચૂંટણી માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા છે. 6 મનપા માટે 7,257 લોકોએ દાવેદારી કરી છે.આ તમામ લોકોએ ભાજપપાસેથી ટિકિટ માંગી છે.અમદાવાદમાં 5 હજારથી વધુ આગેવાનો,કાર્યકરોએ ફોર્મ ભર્યા હતા. જો કે શહેર ભાજપે તમામ નિયમો ધ્યાનમાં રાખીને ફક્ત 2037 ફોર્મને મંજૂરી આપી હતી.અમદાવાદમાં દરેક વોર્ડમાં સરેરાશ 43 દાવેદારોએ ટિકિટની માંગ કરી છે.નિરીક્ષકોએ 2 દિવસ સેન્સ લીધા બાદ શહેર ભાજપ સાથે સંકલન બેઠક યોજી હતી,જેમાં 2037 દાવેદારોની દાવેદારી અંગે ચર્ચા થઈ હતી.

અમદાવાદ શહેર સંગઠન ભાજપ નું સૌથી મોટું અને સક્રિય સંગઠન છે,ત્યારે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોને નારાજગી ન થાય તે રીતે ટિકિટની વહેંચણી પ્રદેશ આગેવાનો માટે માથાનો દુખાવો બનશે.શહેર ભાજપ સંગઠનમાં છેલ્લા 2 વર્ષથી સતત ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોની નારાજગી પ્રદેશ સ્તર સુધી પહોંચી હતી.ત્યારે આ વખતે 6 ધારાસભ્યો અને 2 સાંસદોની ગેરહાજરીમાં જ સંકલન બેઠક યોજાતા ફરી વિવાદ થયો હતો.જો કે 1 ફેબ્રુઆરીએ મળનારી પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં શહેર સંગઠનના હોદ્દેદારો સાથે ધારાસભ્યો અને સાંસદોને પણ સાંભળવામાં આવશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત ડિસ્ટ્રીક બેન્કની ચૂંટણીમાં બે કલાકમાં 50 ટકાથી વધુ મતદાન
Next Article કોંગ્રેસએ બનાવ્યો નવો નિયમ ,પાર્ટી નહીં છોડવાની બાંહ્યધરી આપવી પડશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up