By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમેરિકામાં બિઝી મેમોરિયલ ડે વીકેન્ડ ત્રણ દિવસમાં 5,000થી વધુ ફ્લાઇટ્સ રદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અમેરિકામાં બિઝી મેમોરિયલ ડે વીકેન્ડ ત્રણ દિવસમાં 5,000થી વધુ ફ્લાઇટ્સ રદ
GeneralInternational

અમેરિકામાં બિઝી મેમોરિયલ ડે વીકેન્ડ ત્રણ દિવસમાં 5,000થી વધુ ફ્લાઇટ્સ રદ

HM News
Last updated: 31/05/2022 7:30 AM
HM News
4 years ago
Share
SHARE

એટલાન્ટા : અમેરિકામાં મેમોરિયલ વીકેન્ડની વ્યસ્તતાના લીધે સમગ્ર વિશ્વમાં ફ્લાઇટ કેન્સલેશન્સમાં નોંધપાત્ર વધારોથયો છે.રવિવારે બપોરના અઢી વાગ્યા સુધીમાં ૧,૨૬૦ ફ્લાઇટથી વધુ રદ થઈ ચૂકી છે, એમ ફ્લાઇટ ટેકિંગ વેબસાઇટ ફ્લાઇટવેરે જણાવ્યું હતું.તેના પછી શુક્રવારે ૨,૩૦૦થી વધારે કેન્સલેશન્સ જોવા મળ્યા છે અને બીજા ૧,૫૦૦ શનિવારે જોવા મળ્યા છે.આમ શુક્ર,શનિ અને રવિ એમ ત્રણ દિવસમાં પાંચ હજારથી વધારે ફ્લાઇટ રદ થઈ હતી.એકલા રવિવારે જ ૩૫૦થી વધારે કેન્સલેશન્સ જોવા મળ્યા હતા.આ ફ્લાઇટ્સ ક્યાં તો અમેરિકા આવતી હતી કે અમેરિકાના શહેરોની હતી.અમેરિકન એરલાઇન્સમાં ડેલ્ટા એરલાઇન્સે સૌથી વધુ ૨૫૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે જે તેની કુલ કામગીરીના ૯ ટકાથાય છે.રવિવારે બપોર સુધીમાં ડેલ્ટાની ૧૫૦થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી,એમ ફ્લાઇટવેરે જણાવ્યું હતું.શનિવારે ફ્લાઇટ્સ રદ થવાનું કારણ ખરાબ હવામાન અને એર ટ્રાફિક કંટ્રોલ એકશન્સ હતુ.એટલાન્ટા સ્થિત ડેલ્ટાએ જણાવ્યું હતું કે તે મેમોરિયલ ડે વીકેન્ડ આગળ વધતો હતો તેમ કમસેકમ ૨૪ કલાક એડવાન્સમાં ફ્લાઇટ રદ કરવા પ્રયત્નશીલ હતી.

ડેલ્ટાએ તેની વેબસાઇટ પર ગુરુવારે જાહેરાત કરી હતી કે તે પહેલી જુલાઈથી સાત ઓગસ્ટના રોજ અમેરિકા અને લેટિન અમેરિકામાં અમુક હિસ્સામાં તેની દૈનિક ફ્લાઇટ્સમાં ૧૦૦નો ઘટાડો કરશે.ડેલ્ટાના ચીફ ંકસ્ટમર એક્સપીરિયન્સ ઓફિસર એલિસન ઓસબન્ડે જણાવ્યું હતું કે અમારા ઉડ્ડયન ઇતિહાસમાં પહેલી વખત વિવિધ કારણોને લઈને આટલી ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે.ફ્લાઇટ્સ રદ કરવા માટેના પરિબળોમાં જોઈએ તો હવામાન અને એર ટ્રાફિક કંટ્રોલ,વેન્ડર સ્ટાફિંગ,કોવિડ કેસના વધેલા દરની સાથે કેટલાક વર્ક ગુ્રપની મોટાપાયા પર બિનઆયોજિત ગેરહાજરીનો સમાવેશ થાય છે.તેના પરિણામે ડેલ્ટાની કામગીરી ઉદ્યોગમાં તેણે પ્રસ્થાપિત કરેલા ધોરણો મુજબની રહી નથી.એરલાઇન્સ અને પ્રવાસન્ સ્થળોને આશા હતી કે કોવિડ-૧૯ના પ્રતિબંધ હટવાના લીધે જંગી જનમેદની ઉમટશે.આ ઉપરાંત આગાહી કરનારાઓનું માનવું હતું કે પ્રવાસ ખેડનારાઓની સંખ્યા રોગચાળાના અગાઉના સ્તરને વટાવી જશે.તેની સામે એરલાઇન્સ પાસે ૨૦૧૯માં હતા તેના કરતાં ઘણા ઓછા કર્મચારીઓ છે.તેના લીધે મોટાપાયા પર ફ્લાઇટ્સ રદ થઈ રહી છે.આ ઉનાળામાં સ્થાનિક એરલાઇન્સનું ભાડું રાઉન્ડ ટ્રિપના ૪૦૦ ડોલર છે.આ દર ૨૦૧૯ના દર કરતાં ૨૪ ટકા વધારે છે.જ્યારે વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ ૪૫ ટકા વધારે છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 16 વર્ષની તરૃણીને લગ્નની લાલચે સગર્ભા બનાવનાર યુવાનને 20 વર્ષની સખ્ત કેદ
Next Article ચીનમાં રિઓપનિંગ શરૂ થતાં ક્રૂડ, પ્લેટીનમ અને પેલેડીયમના ભાવ પણ ઉંચકાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up