By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આગામી બે વર્ષ માટે ઇડમા-ગુજરાતના હોદ્દેદારો ચૂંટાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > આગામી બે વર્ષ માટે ઇડમા-ગુજરાતના હોદ્દેદારો ચૂંટાયા
AhmedabadGeneralGujarat Now

આગામી બે વર્ષ માટે ઇડમા-ગુજરાતના હોદ્દેદારો ચૂંટાયા

HM News
Last updated: 11/06/2020 9:55 AM
HM News
6 years ago
Share
SHARE

– ઇડમાના ગુજરાત સ્ટેટ બોર્ડની 41મી વાર્ષિક સાધારણ સભા વિડીયો કોન્ફરન્સ દ્વારા મળી

અમદાવાદ : ઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચરર્સ એસોસિએશનના ગુજરાત રાજય બોર્ડના આગામી બે વર્ષ 2020 અને 2021 માટે ચેરમેન તરીકે ટ્રોઇકા ફાર્માસ્યુટીકલ્સ લિમીટેડના મેનેજીંગ ડિરેકટર મિલન આર પટેલને ચૂંટાયા છે.

આ ઉપરાંત અન્ય હોદ્દેદારોને 2020 તેમજ 2021ની બે વર્ષની ટર્મ માટે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે.ઇડમાના ગુજરાત સ્ટેટ બોર્ડની 41મી વાર્ષિક સાધારણ સભા વિડીયો કોન્ફરન્સ દ્વારા મળી હતી,જેમાંવર્ષ 2020 અને 2021 માટે નવા ચેરમેન તરીકે મિલન આર પટેલ અને માનદ સેક્રેટરી તરીકે ઇશિતા ફાર્માસ્યુટિકલ્સ લિમીટેડના સુમિત જગદિશ અગ્રવાલને ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

છેલ્લા 30થી વધુ વર્ષોથી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ઉત્પાદન અને ગુણવત્તાનો અનુભવ ધરાવતાં મિલન આર પટેલ એ કેમિકલ એન્જિનીયર છે.જેઓ પ્રોસેસકંટ્રોલ અને ઓટોમેશન ક્ષેત્રે નિપુણતા ધરાવે છે.ટ્રોઇકા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડમાં વિવિધ ઓપરેશનલ અને મેનેજમેન્ટ સિસ્ટમ્સ સ્થાપવામાં તેઓનો મહત્વનો ફાળો રહ્યો છે અને ફાર્મા મેન્યુફેકચરીંગ ઓપરેશનમાં ગુડ મેન્યુફેકચરીંગ પ્રેકટિસ-(જીએમપી)માં તેમની કુશળતા અને પ્રોફેશનાલિઝમનો તેમણે સમન્વય કર્યો છે.

ઇડમાના ગુજરાત સ્ટેટ બોર્ડના ચેરેમેન તરીકે નવનિયુકિત અંગે મિલન આર પટેલે જણાવ્યું હતુ કે, “ ઇડમા-ગુજરાત બોર્ડના સભ્યો અને રાષ્ટ્રીય સ્તરે ઇડમા એમ બંને સંસ્થાનો મને આવડી મોટી જવાબદારી સોંપવા બદલ આભાર માનું છુ.દેશની ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં આપણું ગુજરાત એક એવું રાજય છે કે જે ફાર્માસ્યુટિકલ આઉટપુટ એટલેકે ઉત્પાદન અને નિકાસમાં સિંહફાળો ધરાવે છે.તે સાથે મારી ભૂમિકા વધુ મહત્વની અને નિર્ણાયક પણ બની રહેશે.”

ઇડમા-ગુજરાતના ચેરમેન મિલન આર પટેલે જણાવ્યું કે,આગામી દિવસોમાં હેલ્થકેર પર સરકારી નાંણાના ખર્ચમાં વધારો થવાનો છે. તેની સાથે હાલમાં કોવિડ-19 કોરોના મહામારીને લઇને આવેલા પડકારો અને અનેક તકો રહેલી હોવાની બાબત પર ભાર મુકયો હતો.મિલન પટેલે જણાવ્યુ હતુ કે“ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને વિરોધાભાસી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે,એકબાજુ કોરોનાને પગલે પડકારો ઉભા થયા, સાથે સાથે સરકાર દ્વારા હેલ્થકેર સેકટરમાં જીડીપીના વધુ ટકાનો ખર્ચો થવાને પગલે વિપુલ તકો રહેલી છે,સરકારના મંત્રીઓએ અગાઉ જણાવ્યું છે હેલથકેર ક્ષેત્રે વધુ નાંણા ફાળવાશે,જેને પગલે હેલ્થકેર ક્ષેત્રે જીડીપીના 1.5 થા 2 ટકાની ફાળવણી વધે તેમ છે.તેનો અર્થ એ છે તે ભવિષ્યમાં દવાની માંગ વધવાની છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તેન રોડના કેબિનધારકો અને પાથરણા વાળાને રેલ્વે વિભાગની નોટિસ
Next Article કેમેન આઈલેન્ડ્સ ખાતેથી ભારતમાં FDI ત્રણ ગણું વધીને $3.7 અબજ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up