By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આવકવેરા રિફંડ 10 ટકા ઘટ્યું : CBDT
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > આવકવેરા રિફંડ 10 ટકા ઘટ્યું : CBDT
BusinessGeneralNational

આવકવેરા રિફંડ 10 ટકા ઘટ્યું : CBDT

HM News
Last updated: 23/07/2020 9:37 AM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદ : કોરોના વાયરસ રોગચાળાને જોતાં, ટેક્સ રીફંડ વધુ તેજ કરવાના સરકારના પ્રયાસો છતાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ડાયરેક્ટ ટેક્સ રિફંડમાં 10 ટકાનો ઘટાડો થયો છે.આ નાણાકીય વર્ષમાં 18 જુલાઇ સુધીમાં રિફંડ અથવા આવકવેરા વિભાગમાં રોકડ પ્રવાહ રૂ.74,000 કરોડ રહ્યો છે,જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ.82,000 કરોડ હતો.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર કરદાતાઓના જવાબની રાહ અને જે કેસોની તપાસ કરવામાં આવી રહી છે તેમનુ જ રિફંડ રોકવામાં આવ્યું છે.સીબીડીટીના અધિકારીએ કહ્યું,જે આપવાનું હતું તે અમે આપ્યું છે.રિફંડ ફક્ત એવા કિસ્સાઓમાં કરવામાં આવ્યું નથી જ્યાં કરદાતાઓ તરફથી જવાબ અપેક્ષિત છે.જ્યારે તેઓ જવાબ મોકલશે,ત્યારે બાકીનું રિફંડ પણ આપવામાં આવશે.કેટલાક ટેક્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેક્સ રિફંડમાં ઘટાડો થવા પાછળનું એક કારણ લોકડાઉનને કારણે સ્ટાફની ઘટ છે.અમુક રિફંડમાં અધિકારીઓની મંજૂરી જરૂરી હોય છે.

ગત સપ્તાહે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર 19.79 લાખ કેસોમાં કરદાતાઓને 24,603 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા છે અને કંપનીઓના 1.45 લાખ કેસમાં આ સમયગાળા દરમિયાન 46,626 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.7 જુલાઈ સુધીના આંકડાઓ અનુસાર રિફંડ બાદ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 23.4 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે રૂ.1.4 લાખ કરોડ રહ્યું છે. જે ગતવર્ષના સમાન સમયગાળામાં રૂ.1.83 લાખ કરોડ હતું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઓમાનની કંસ્ટ્રક્શન કંપની 17 દિવસથી બંધ, દક્ષિણ ગુજરાતના 150 મંજૂરો ફસાયા
Next Article ભાજપના કોર્પોરેટર રાજુ નંદવાણીનું કોરોનાને કારણે મોત, ભાજપમાં શોક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up