By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આશીર્વાદ લેવા વાળા રાજનેતાઓની યાત્રા જો નીકળતી હોય તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા પણ ડી.જે સંગીત સાથે કાઢવા માંગ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > આશીર્વાદ લેવા વાળા રાજનેતાઓની યાત્રા જો નીકળતી હોય તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા પણ ડી.જે સંગીત સાથે કાઢવા માંગ
GeneralSouth Gujarat

આશીર્વાદ લેવા વાળા રાજનેતાઓની યાત્રા જો નીકળતી હોય તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા પણ ડી.જે સંગીત સાથે કાઢવા માંગ

HM News
Last updated: 24/08/2021 9:22 AM
HM News
5 years ago
Share
SHARE

– ચીખલી તાલુકા ડી.જે એન્ડ સાઉન્ડ એસોસીએશન દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપી માંગ કરી

ચીખલી : ચીખલી તાલુકા ડી.જે એન્ડ સાઉન્ડ એસોસીએશન દ્વારા ચીખલી મામલતદારને આવેદનપત્ર પાઠવી માંગ પુરી કરવા અપીલ કરી હતી આશીર્વાદ લેવા વાળાની યાત્રા જો નીકળતી હોય તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા પણ ડી.જે સંગીત સાથે નીકળવી જોઈએ તેવી માંગ સાથે રેલી યોજી ચીખલી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.

ચીખલી તાલુકા ડી.જે એન્ડ સાઉન્ડ એસોસિએશનના પ્રમુખ દીપેન પરમારની આગેવાનીમાં યોજાયેલ રેલીમાં મોટી સંખ્યામાં તાલુકાભરના ડી.જે સાઉન્ડના સંચાલકો, માલીકો જોડાયા હતા. અને તાજેતરમાં જ ભાજપ દ્વારા યોજાયેલ જન આશીર્વાદ યાત્રાનો ઉલ્લેખ કરી જો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા પણ ડી.જે સંગીત સાથે નીકળવી જોઈએ તેવી માંગ કરી હતી.આ સાથે મામલતદાર પ્રિયંકાબેન પટેલને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર અમો કલાકારો,ગાયકો,વાજિંત્રો,વાદકો સાઉન્ડ માલિકો, સાઉન્ડ ઓપરેટરો કોવિડ-૧૯ ના કારણે બેરોજગારો હોય અને અમે કલાકાર પાસે બીજી કોઈ નોકરી ધંધો કે આવકના કોઈ સંશાધન નથી.ફક્ત સંગીતના કાર્યક્રમ ઉપર નિર્ભર હોઈએ જેથી હાલ અમારે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.હાલે અનલોક ચાલુ છે.તેમાં તમામ પ્રકારના રોજગાર ધંધા ચાલુ થઈ ગયેલ છે.અને ફક્ત સંગીતકારોના જ કામકાજ બંધ છે.છેલ્લા પંદર મહિનામાં યેનકેન પ્રકારે અમારું ગુજરાન ચલાવ્યું છે.હાલે લગ્ન પ્રસંગો આવતા નથી.પરંતુ ધાર્મિક ઉત્સવો જેવા કે શ્રાવણ માસ,ગણેશ મહોત્સવ દરમ્યાન ગીત સંગીત ભજન અને સત્સંગ જેવા કાર્યક્રમો કરવાની છૂટ આપવામાં આવે તો કલાકારોની ઘણી ખરી મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે.તો આવા કાર્યક્રમોની પરવાનગી આપતું જાહેરનામું બહાર પાડવા વિનંતી કરવામાં આવી છે.

માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે

ચીખલી તાલુકા ડી.જે એન્ડ સાઉન્ડ એસોસિએશનના પ્રમુખ દીપેન પરમારના જણાવ્યાનુસાર ભાજપની જન આશીર્વાદ રેલી યોજાઈ હતી.જેમાં કોઈએ માસ્ક પણ પહેર્યા ન હતા.અને સોશ્યલ ડિસ્ટસન પણ જળવાયું ન હતું. આજે એક વર્ષ ૮-મહિનાથી અમોને કોઈ રોજી રોટી નથી. ડી.જે સાઉન્ડ સિસ્ટમ લોનથી લીધેલ છે.તેઓ હપ્તા પણ ભરી શકતા નથી.ત્યારે નદીમાં વાજતે ગાજતે ડી.જે સાથે મૂર્તિના વિસર્જનની છૂટ આપવી જોઈએ અને માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લો બોલો !! બસ સ્ટેન્ડની અંદર એક યુવક-યુવતીની જાહેરમાં કરતા હતા સેક્સ,સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
Next Article વલથાણ હાઇવે પરથી પોલીસે ફીલ્મી ઢબે કારનો પીછો કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up