By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આ નેતાઓને પોર્ન જોવા સિવાય બીજો ધંધો ખરો ? ચાલુ સદનમાં નેતા પોર્ન વિડીયો જોતા પકડાયા !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આ નેતાઓને પોર્ન જોવા સિવાય બીજો ધંધો ખરો ? ચાલુ સદનમાં નેતા પોર્ન વિડીયો જોતા પકડાયા !
GeneralNational

આ નેતાઓને પોર્ન જોવા સિવાય બીજો ધંધો ખરો ? ચાલુ સદનમાં નેતા પોર્ન વિડીયો જોતા પકડાયા !

HM News
Last updated: 30/01/2021 6:16 AM
HM News
5 years ago
Share
SHARE

બેંગ્લુરુ : કર્ણાટકમાં ચાલુ સદનમાં કોંગ્રેસી નેતા પોર્ન જોતા ઝડપાતા ભારે ચર્ચા ઉઠી છે,કોંગ્રેસ પાર્ટીના એમએલસી પ્રકાશ રાઠોડ સદનમાં પોતાના મોબાઈલ પર અશ્લીલ કિલ્પ જોતા જોવા મળ્યા હતા,કેટલાક કેમેરામેન શુટિંગ અને રીપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે રાઠોડ પોર્ન ક્લિપ જોતા તસવીરો માં ઝીલાઈ ગયા હતા જોકે રાઠોડે પોતાના ખુલાસામાં મીડિયાને કહ્યું કે તેઓ મોબાઈલમાંથી અયોગ્ય વીડિયો હતા તે દૂર કરી રહ્યા હતા.જોકે,આ અગાઉ પણ નેતાઓ પૉર્ન જોતા ઝડપાયા હતા,વર્ષ 2012માં લક્ષ્‍મણ સાવદી અને અન્ય ધારાસભ્ય સદનની અંદર અશ્લિલ વીડિયો જોતા પકડાયા હતા.હાલ સમયે સાવદી રાજ્યના ઉપ મુખ્યમંત્રી અને ટ્રાંસપોર્ટ મંત્રી છે.આ કાંડે કર્ણાટક વિધાનસભાને હચમચાવી નાંખ્યું હતુ.વિપક્ષી કોંગ્રેસ અને જનતા દળ(એસ)ના સભ્યોએ આ ઘટનામાં સામેલ 3 પૂર્વ મંત્રીઓને સદનામાંથી સસ્પેન્ડ કરવા અને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી.આમ મોટી ઉંમરે પણ જાહેર માં નેતાઓ મર્યાદા નેવે મૂકી બીપી જોતા રહેતા હોય છે જેનાથી તેઓ ની સેક્સી અને વાસના થી ભરપૂર માનસિકતા છતી થઈ રહી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લો કર લો બાત, શરાબની એક બોતલના 69 લાખ રૂપિયા….
Next Article દિલ્હીના ઇઝરાયેલી રાજદૂતાવાસ પાસેના વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો હતો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up