By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઈસ્લામિક સંગઠનની નુપુર શર્માને માફી, હિંસા માટે ઓવૈસી-મદની વિરુદ્ધ જારી કર્યો ફતવો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઈસ્લામિક સંગઠનની નુપુર શર્માને માફી, હિંસા માટે ઓવૈસી-મદની વિરુદ્ધ જારી કર્યો ફતવો
GeneralNational

ઈસ્લામિક સંગઠનની નુપુર શર્માને માફી, હિંસા માટે ઓવૈસી-મદની વિરુદ્ધ જારી કર્યો ફતવો

HM News
Last updated: 13/06/2022 10:55 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૧૨ : મુસ્લિમ સંગઠન જમાત ઉલેમા-એ-હિંદે જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવા અંગેની ટીવી ડિબેટમાં કથિત રીતે પયગંબર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરવાની બાબતમાં ભાજપનાં હાંકી કઢાયેલા પ્રવક્તા નુપુર શર્માને માફ કરવાની ભલામણ કરી છે જ્યારે દેશભરમાં શુક્રવારની નમાઝ પછી હિંસાની ટીકા કરતા અસદુદ્દીન ઓવૈસી અને મોહમ્મદ મદની વિરુદ્ધ ફતવો જાહેર કરવાનું કહ્યું છે.

બુદ્ધિજીવી મુસ્લિમ સંગઠન જમાત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ સુહૈબ કાસમીએ રવિવારે કહ્યું કે, પયગંબર સાહેબ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર ભાજપનાં ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માને ઈસ્લામ મુજબ માફ કરવા જોઈએ.મુસ્લિમ વિદ્વાનોનું સંગઠન તેમની ટીપ્પણીના પગલે દેશભરમાં ફેલાયેલી હિંસાની ટીકા કરે છે.આ સિવાય જમાત ઉલેમા-એ-હિંદે નુપુર શર્માને પક્ષમાંથી હાંકી કાઢળાના ભાજપના નિર્ણયનું પણ સ્વાગત કર્યું છે.

કાસમીએ ઉમેર્યું કે, જમાત ઉલેમા-એ-હિંદે એક ‘ફતવો’ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે, જેના માધ્યમથી તે લોકોને નુપુર શર્મા અને તેમની ટીપ્પણીના સંબંધમાં કોઈપણ પ્રકારની હિંસાનું સમર્થન નહીં કરવાનો આગ્રહ કરશે.જમાતે કહ્યું કે, અસદુદ્દીન ઓવૈસી અને મોહમ્મદ મદની વિરુદ્ધ પણ એક ફતવો આવશે.સાથે જ જમાતે સરકારને અનેક મુસ્લિમ સંગઠનો અને તેમના ફન્ડિંગની તપાસ કરવાની પણ અપીલ કરી છે.તેમણે કહ્યું કે તે અન્ય મુસ્લિમ સંગઠનોને પણ હિંસા ફેલાવવાની મંજૂરી નહીં આપે.

દરમિયાન આરએસએસ સાથે સંકળાયેલા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (એમઆરએમ)એ રવિવારે શુક્રવારની નમાઝ પછી દેશમાં ફેલાયેલી હિંસાની આકરી ટીકા કરી હતી અને હિંસામાં સંડોવાયેલા લોકોને ઈસ્લામમાંથી હાંકી કાઢવાની માગણી કરી હતી. સંગઠને કહ્યું કે, નમાઝ પછી પથ્થરમારો,આગજની અને રમખાણોથી માત્ર ઈસ્લામ ધર્મ જ બદનામ નથી થયો,પરંતુ મુસ્લિમો પણ શરમજનક સ્થિતિમાં મુકાયા છે.

આ સંગઠનના સ્થાપક અને આરએસએસના રાષ્ટ્રીય કારોબારી સભ્ય ઈન્દ્રેશ કુમારે હિંસાની ઘટનાઓને ભારતમાં અશાંતિ ફેલાવવાનું અને વિદેશમાં દેશની છબી ખરડવાનું કાવતરું ગણાવી હતી.વધુમાં તેમણે મુસ્લિમો શાંત રહેવા અને ગેરમાર્ગે નહીં દોરાવા અપીલ કરી હતી.સંગઠને બધા જ રાજ્યોની સરકારોને તોફાની તત્વો સામે ત્વરિત પગલાં લેવા પણ માગ કરી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ED દ્વારા 3 કલાક સુધી ચાલેલી પુછપરછ બાદ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી
Next Article Кредитные карты с льготным периодом в Россельхозбанке с условиями на 2020 год
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up