By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એનએસઈ કો-લોકેશન કેસમાં અંતે ચિત્રા રામકૃષ્ણની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એનએસઈ કો-લોકેશન કેસમાં અંતે ચિત્રા રામકૃષ્ણની ધરપકડ
GeneralNational

એનએસઈ કો-લોકેશન કેસમાં અંતે ચિત્રા રામકૃષ્ણની ધરપકડ

HM News
Last updated: 07/03/2022 6:07 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. ૬ : એનએસઈના કો-લોકેશન કેસમાં સીબીઆઈએ અંતે દિલ્હીમાં રવિવારે રાત્રે ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી હતી.સીબીઆઈની વિશેષ અદાલતે શનિવારે ચિત્રાની આગોતરા જામીન ફગાવી દીધા પછી ગમે ત્યારે તેમની ધરપકડની આશંકા સેવાતી હતી.

સીબીઆઈના અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે,તેમને સોમવારે સવારે દિલ્હીની કોર્ટમાં હાજર કરાશે.સીબીઆઈએ ગયા સપ્તાહે એનએસઈના ભૂતપૂર્વ ઓપરેટિંગ અધિકારી આનંદ સુબ્રમણ્યનની ધરપકડ કરી હતી.સીબીઆઈએ રવિવારે સુબ્રમણ્યનની અટકાયત કરી હતી.સીબીઆઈ રવિવારે સુબ્રમણ્યનની ૧૦ દિવસની કસ્ટડી પૂરી થયા પછી કસ્ટડી લંબાવવા અરજી કરે તેવી શક્યતા છે.
આ કૌભાંડમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (સીએફએસએલ)ના એક વરિષ્ઠ મનોવૈજ્ઞાાનિકે ચિત્રા રામકૃષ્ણની પૂછપરછ કરી હતી.મે ૨૦૧૮માં એનએસઈના કો-લોકેશન કૌભાંડ સંદર્ભમાં એક એફઆઈઆરના આધારે કેટલીક ધરપકડો કરાઈ હતી.સીબીઆઈએ ગયા મહિને રામકૃષ્ણ, સુબ્રમણ્યન અને રવિ નારાયણની પૂછપરછ કરી હતી.ગયા મહિને સેબીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ વચ્ચે ચિત્રા રામકૃષ્ણે એનએસઈના મહત્વપૂર્ણ નિર્ણયો કહેવાતા ‘હિમાલયન યોગી’ની સલાહથી લીધા હતા.સીબીઆઈએ ચાર વર્ષ જૂના કેસમાં એફઆઈઆર દાખલ કર્યા પછી હજુ સુધી કોઈ નક્કર પગલાં ન લેતાં કોર્ટ પણ સીબીઆઈથી નારાજ થઈ હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરશે PM મોદી
Next Article રશિયા સાથે તમારે સારી મૈત્રી છે, તેને હુમલા રોકવા કહો : યુક્રેનની ભારતને વિનંતી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up