By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એન્જીન્યરીંગ ટુ આલુપુરી બિઝનેસ : લોકડાઉનમાં નોકરી ન મળતા સુરતમાં એન્જિનિયર યુવકે આલુપુરી વેચવાનું શરૂ કર્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > એન્જીન્યરીંગ ટુ આલુપુરી બિઝનેસ : લોકડાઉનમાં નોકરી ન મળતા સુરતમાં એન્જિનિયર યુવકે આલુપુરી વેચવાનું શરૂ કર્યું
GeneralSurat

એન્જીન્યરીંગ ટુ આલુપુરી બિઝનેસ : લોકડાઉનમાં નોકરી ન મળતા સુરતમાં એન્જિનિયર યુવકે આલુપુરી વેચવાનું શરૂ કર્યું

HM News
Last updated: 12/10/2020 10:20 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોનાની મહામારી વચ્ચે લોકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.રાજ્યમાં એક તરફ કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે.તો બીજી તરફ ગરીબ લોકો પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે નવા-નવા ધંધા શરૂ કરી રહ્યા છે.ત્યારે કોરોનાની મહામારી વચ્ચે બેરોજગાર બનેલા એક એન્જિનિયર યુવકે પરિવારનું ગુજરાન ચલાવવા માટે સુરતમાં આલુપુરીની લારી શરૂ કરી છે.મહત્ત્વની વાત એ છે કે,યુવક અને તેની પત્ની બંને શિક્ષિત છે અને તેને કોરોનાના કપરા કાળ વચ્ચે કોઈ નોકરી ન મળતા આલુપુરીનો ધંધો શરૂ કરવો પડ્યો.

સુરતમાં આલુપુરીનો ધંધો શરૂ કર્યો છે તે યુવકે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.પરંતુ કોરોનાની મહામારી વચ્ચે નોકરી જતા તેણે સુરતના ઉધના વિસ્તારમાં આલુપુરીની લારી શરૂ કરવી પડી.એન્જિનિયર હોવા છતાં તેણે આલુપુરીનો ધંધો શરૂ કર્યો હોવાથી તેણે આલુપુરીની લારીનું નામ પણ એન્જિનિયર આલુપુરી રાખ્યું છે.

આ યુવકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2019માં સિવિલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે.ત્યારબાદ મારા બેકમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો.જેના કારણે હું વધારે કામ કરી શકતો ન હતો પરંતુ મેં એક જગ્યા પર બેસીને કામ થાય તેવું કામ કરવાનો વિચાર કર્યો અને ટીચિંગનો વ્યવસાય શરૂ કર્યો પરંતુ, ટીચિંગના વ્યવસાયના થોડા સમયમાં જ કોરોનાનું લોકડાઉન આવ્યું.જેના કારણે મારે જોબ છોડવી પડી.પછી હું અને મારી પત્ની સુરતમાં રહેવા આવ્યા.ત્યારબાદ અમે ઘણી જોબની શોધ કરી પરંતુ અમને જોબ ન મળતાં અમે એવો વિચાર કર્યો કે,કોઈપણ જોબ મળે એ કરવા અમે તૈયાર છીએ. છતાં પણ અમને કોઈ જગ્યા પર જોબ મળી નહીં.મને એક જગ્યા પર જોબ મળી હતી પરંતુ,એ જોબ ઘરથી ઘણી દૂર મળી હતી એટલે મેં જોબ સ્વીકારી નહીં. આ જોબમાં સેલેરી ખૂબ જ ઓછી હતી.

હું મારી પત્ની સાથે ઘરે બેઠો હતો ત્યારે અમે બંનેએ ચર્ચા કરી હતી કે,આપણને જોબ મળતી નથી એટલે નવો બિઝનેસ કરવો પડશે. એટલે મેં વિચાર કર્યો કે કંઈક ને કઈ ધંધો દિવાળી સુધી કરીએ અને પછી દિવાળી પછી માર્કેટ ખુલશે એટલે જોબ શરૂ કરી દઈશું.એટલા માટે દિવાળી સુધી ધંધો કરવા માટે આલુપુરીનું વેચાણ શરૂ કર્યું.કારણ કે,આ સમયમાં ઘર ચલાવવું મારા માટે ખૂબ જ અગત્યનું હતું.મારી પત્નીએ પણ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે પરંતુ,એનું પણ કંઇક મારા જેવું જ છે.મારી વાઈફ પણ પહેલા શિક્ષક હતી પરંતુ,લોકડાઉનના કારણે જોબ છુટી ગઈ અને પછી અમે સુરત આવી ગયા અને પછી અમે બંને એકસાથે જોબ શોધતા હતા પરંતુ, જોબ ન મળતા અને અંતે અમે અનલોકમાં આલુપુરીનો ધંધો શરૂ કર્યો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article SEBIએ સ્ટોક એક્સચેન્જ NSEને ફટકાર્યો 6 કરોડ રૂપિયાનો દંડ
Next Article ઈકોનોમીને બુસ્ટ કરવા સરકારે જાહેર કરી અનેક યોજનાઓ : શરતી રાહત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up