By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એપીએમસીની મસાલાબજારના રસ્તાઓ અને ગટરોની મરામત શરૂ થતાં વેપારીઓ ખુશખુશાલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એપીએમસીની મસાલાબજારના રસ્તાઓ અને ગટરોની મરામત શરૂ થતાં વેપારીઓ ખુશખુશાલ
GeneralMumbai

એપીએમસીની મસાલાબજારના રસ્તાઓ અને ગટરોની મરામત શરૂ થતાં વેપારીઓ ખુશખુશાલ

HM News
Last updated: 11/07/2022 5:45 AM
HM News
4 years ago
Share
SHARE

વેપારીઓ અને માથાડી કામગારોની આંદોલનની ધમકી પછી એપીએમસીના સંચાલકોએ રસ્તાઓ સુધારવાનું,ડ્રેનેજ તથા બજારના ગેટોનું દુરસ્તીકરણ જેવાં કાર્યોનું ભૂમિપૂજન કર્યું નવી મુંબઈના વાશીમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી માર્કેટમાં ઘણાં વર્ષોથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સાથે ગટરો અને સિવરેજ લાઇનની સમસ્યાઓથી વેપારીઓ અને માથાડી કામગારો કંટાળી ગયા હતા અને થોડા દિવસ પહેલાં જ તેમણે આંદોલન કરવાની ધમકી ઉચ્ચારી હતી.

જોકે ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે એપીએમસીના સંચાલકોએ રસ્તાના નૂતનીકરણ, ડ્રેનેજનું દુરસ્તીકરણ,બજારના ગેટોનું દુરસ્તીકરણ જેવાં કાર્યોનું ભૂમિપૂજન કરતાં વેપારીઓને સમસ્યાઓના નિરાકરણની આશા જન્મી હતી.એપીએમસીની સમસ્યાઓને સમયે-સમયે વાચા આપવા માટે વેપારીઓએ‘મિડ-ડે’નો આભાર માન્યો હતો.આ અગાઉ એપીએમસીની મસાલા બજારના વેપારીઓએ એપીએમસીના સંચાલકોને ધમકી આપતાં કહ્યું હતું કે જો આ ચોમાસામાં પાણી ભરાયા બાદ એક પણ દુર્ઘટના બની તો અમે મુંબઈને માલ સપ્લાય કરવાનો બંધ કરી દઈશું,ભલે પછી માર્કેટમાં ભાવમાં ઉછાળો આવે.

વેપારીઓની આ ધમકી પછી હવે માથાડી કામગાર નેતા નરેન્દ્ર પાટીલે એપીએમસીના સંચાલકોને આડે હાથ લીધા છે.તેમણે સંચાલકો પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે‘એપીએમસીના સંચાલકો વસૂલી સંચાલક છે.એપીએમસીમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે જેની સામે અમે હવે ચૂપ નહીં બેસીએ.પહેલાં સરકાર સમક્ષ આની રજૂઆત કરીશું.ત્યાર પછી જરૂર પડશે તો આંદોલનનો માર્ગ અપનાવીશું.’એની એપીએમસીના સંચાલકો પર જોરદાર અસર થઈ હતી અને ગઈ કાલથી રસ્તાઓ અને ગટરોના નૂતનીકરણના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમે સામાન્ય લોકોની સ્થિતિમાં સુધારો કરવાના ઉદ્દેશથી સત્તામાં આવ્યા છીએ
Next Article ટ્રેન ડીરેલ નથી થઈ, આ તો હતી મૉક ડ્રિલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up