By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઑનલાઇન આલ્કોહોલના નામે છેતરપિંડી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઑનલાઇન આલ્કોહોલના નામે છેતરપિંડી
GeneralNational

ઑનલાઇન આલ્કોહોલના નામે છેતરપિંડી

HM News
Last updated: 12/04/2020 9:52 AM
HM News
6 years ago
Share
SHARE

દેશવ્યાપી લૉકડાઉન દરમ્યાન કરિયાણા, દવાઓ અને દૂધની દુકાન સિવાયની તમામ દુકાનો બંધ છે.આવામાં આલ્કોહોલની દુકાનો બંધ રહેતા લોકો આલ્કોહોલ મેળવવા હવાતિયાં મારી રહ્યા છે.ઑનલાઇન ફ્રોડ કરનારાઓ માટે આ એક સોનેરી તક સમાન છે.વર્સોવાના એક રહેવાસીએ વેબ પરથી આલ્કોહોલ ખરીદવાની કોશિશ કરતાં તેની સાથે ૧૬,૦૦૦ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.

વર્સોવાના રાહુલ રાજપાલને એક ફોન આવ્યો જેમાં ફોન કરનારે પોતે ઝુબેર વાઇન શૉપમાંથી બોલી રહ્યો હોવાનો દાવો કર્યો હતો.કૉલ કરનારે આલ્કોહોલની હોમ ડિલિવરી જોઈતી હોય તો ઑનલાઇન પૈસા ડિપોઝિટ કરવા કહ્યું.રાજપાલને મોબાઇલ પર એક લિન્ક મળી જેના પર ક્લિક કરીને તેણે આલ્કોહોલ માટે પૈસા ચૂકવતાં તેના ખાતામાંથી ૧૬,૦૦૦ ઉપડી ગયા.આલ્કોહોલની ડિલિવરીની રાહ જોયા બાદ તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતાં તેણે વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.સની સિંહ નામના દક્ષિણ મુંબઈના રહેવાસી સાથે પણ આ જ રીતે છેતરપિંડી કરવા ઑફર કરાઈ હતી પણ તેણે ના પાડી દીધી હતી.

મહારાષ્ટ્ર રાજ્યમાં લૉકડાઉન લાગુ કરાયું ત્યારથી પાંચ કરોડ રૂપિયાની કિંમતના આલ્કોહોલના ૨૧૨૩ કેસ નોંધાયા છે અને આ સંદર્ભે ૮૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપના MLA હર્ષ સંઘવીનું અવનવું : ગરીબોને સહાય સેવાના તાયફામાં સોશ્યિલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા
Next Article યુપીમાં જમાતીઓ પર કાર્યવાહી શરુ, 17ને જેલ મોકલાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 days ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 days ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 days ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up