By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઔવેસીના ગઢ ઉપર કોંગ્રેસની નજર, 4થી એપ્રિલે રાહુલ હૈદરાબાદ જશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઔવેસીના ગઢ ઉપર કોંગ્રેસની નજર, 4થી એપ્રિલે રાહુલ હૈદરાબાદ જશે
GeneralNationalPolitics

ઔવેસીના ગઢ ઉપર કોંગ્રેસની નજર, 4થી એપ્રિલે રાહુલ હૈદરાબાદ જશે

HM News
Last updated: 03/04/2022 10:07 AM
HM News
5 years ago
Share
SHARE

– પાંચ રાજ્યોમાં ચૂંટણીમાં પછડાટ ખાધા પછી 2023ની અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ કમર કસે છે

નવી દિલ્હી : થોડા સમય પૂર્વે દેશનાં પાંચ રાજ્યોની ચૂંટણીઓમાં મળેલા પછડાટ પછી ૨૦૨૩માં અન્ય રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી માટે લડી લેવા કોંગ્રેસે કમર કસી છે.આ વખતે, કોંગ્રેસની નજર અસદુદ્દીન ઔવેસીના ગઢ હૈદરાબાદ ઉપર છે. આ માટે કોંગ્રેસ ઘણા સમયથી પ્રયત્નો પણ કરી રહી છે.

આગામી ૪થી એપ્રિલે રાહુલ ગાંધી તેલંગાણા જવાના છે.રાહુલે બુધવારે જ તેલંગાણાના કોંગ્રેસના નેતાઓની બેઠક તેમનાં નિવાસ સ્થાને બોલાવી હતી.ઉ.પ્ર. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી પછડાટ અંગે કોંગ્રેસનું કહેવું છે કે વાસ્તવમાં ઔવેસીની એ.આઈ.એસ.આઈ.એમ ભાજપની બી-ટીમ તરીકે જ ત્યાં કાર્યરત હતી.હવે, કોંગ્રેસની નજર ઔવેસીના ગઢ હૈદરાબાદ પર છે. ૪થી એપ્રિલે રાહુલ હૈદરાબાદ જવાના છે.ત્યારે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રેવંત રેડ્ડી સાંસદ ઉત્તમ કુમાર રેડ્ડી સહિત અન્ય નેતાઓ હાજર રહેવાના છે.આ બેઠકમાં તેલંગાણાના કોંગ્રેસના પ્રભારી મણિકમ ટૈગોર ઉપસ્થિત રહેવા સંભવ છે.

નવા સભ્યોની યાદીમાં તેલંગાણા સૌથી આગળ છે.ત્યાં ૪૦ લાખ સભ્યો કોંગ્રેસમાં જોડાયા છે.કર્ણાટકમાં ૩૪ લાખ,મહારાષ્ટ્રમાં ૧૫ લાખ,ગુજરાતમાં ૧૦ લાખ, કેરલમાં પણ ૧૦ લાખ,છત્તીસગઢમાં પાંચ લાખ, બિહાર ૪ લાખ અને દિલ્હી તથા રાજસ્થાનમાં કોંગ્રેસના ત્રણ ત્રણ લાખ સભ્યો નોંધાયા છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મસ્જિદોના લાઉડ સ્પીકર નહીં હટાવો તો હનુમાન ચાલીસા વાગવા લાગશે : રાજ ઠાકરેની સરકારને ચીમકી
Next Article મુંબઈ મહાપાલિકાની ચૂંટણી પહેલા મનસે નેતા રાજ ઠાકરેનો સત્તાધારી શિવસેના પર પૂરી તાકાતથી પ્રહાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up