By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કન્ટેમ્પટ ઓફ કોર્ટ : સુરતમાં BJPના પૂર્વ ધારાસભ્ય વી.ડી ઝાલવાડીયાની મિલકત જપ્ત કરવાનું વોરંટ ઈશ્યૂ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > કન્ટેમ્પટ ઓફ કોર્ટ : સુરતમાં BJPના પૂર્વ ધારાસભ્ય વી.ડી ઝાલવાડીયાની મિલકત જપ્ત કરવાનું વોરંટ ઈશ્યૂ
GeneralSurat

કન્ટેમ્પટ ઓફ કોર્ટ : સુરતમાં BJPના પૂર્વ ધારાસભ્ય વી.ડી ઝાલવાડીયાની મિલકત જપ્ત કરવાનું વોરંટ ઈશ્યૂ

HM News
Last updated: 03/02/2023 7:30 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત, તા.3 ફેબ્રુઆરી, શુક્રવાર : સુરતના કામરેજના ભાજપના પૂર્વ ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયાની મિલકત જપ્ત કરવા માટે ફરીથી વોરંટ ઈશ્યૂ કર્યું છે.અકસ્માત કેસમાં મોતને ભેટેલા યુવકના પરિવારને રૂ.15 લાખનું વળતર નહીં ચૂકવતા સુરતની કોર્ટે હવે પૂર્વ ધારાસભ્યની રૂ.24.75 લાખની મિલકત જપ્ત કરવા માટે ફરીથી આદેશ કર્યો છે.

સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ ધારાસભ્ય વીનુ ઝાલાવાડિયાની માલિકીની ટ્રક 2016માં પુણા-સીમાડા રોડ પર રોંગ સાઈડમાં પાર્ક કરેલી હતી.ટ્રકમાં ઈન્ડિકેટર, બ્રેકલાઈટ કે સિગ્નલ બતાવ્યા વિના જ ડ્રાઈવર તેને મૂકીને જતો રહ્યો હતો.દરમિયાન રાત્રે ત્યાંથી પસાર થતો હિરેન લિંબાણી નામનો બાઈક સવાર ટ્રક સાથે અથડાતા તેનું મોત નિપજ્યું હતું.જે બાદ યુવકના પરિવારજનો દ્વારા વી.ડી ઝાલાવાડિયા અને તેમના પુત્ર સામે કોર્ટમાં અકસ્માતે મોત અંગેની ફરિયાદ કરી રૂ.31 લાખનું વળતર માગવામાં આવ્યું હતું.

આ કેસમાં કોર્ટે ગત વર્ષે 31મી માર્ચે રૂ.વી.ડી ઝાલાવાડિયા તેમના પરિવારના સભ્યો અને ટ્રક ડ્રાઈવરને રૂ.15.49 લાખનું વળતર 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ કર્યો હતો.જોકે આ વાતને મહિનાઓ વીતી ગયા હોવા છતાં વળતર ચૂકવવામાં આવ્યું નહોતું.જેના કારણે પરિવારે ફરી કોર્ટમાં ધારાસભ્યની મિલકત જપ્તિની અરજી કરતા કોર્ટે તેને મંજૂરી આપી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભરૂચ આપ પાર્ટીનો પૂર્વ કોર્પોરેટર નીકળ્યો વ્યાજખોર,કોન્ટ્રાક્ટરને 10 લાખ આપી ઘર પચાવી પાડ્યું
Next Article નવસારી સ્થિત આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજ થતા 40 લોકોને અસર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up