By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કમલા હેરિસને ‘ટ્રમ્પસૂર મર્દિની’ દર્શાવાતાં વિવાદ, હિન્દુ સમુદાયે નોંધાવ્યો વિરોધ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કમલા હેરિસને ‘ટ્રમ્પસૂર મર્દિની’ દર્શાવાતાં વિવાદ, હિન્દુ સમુદાયે નોંધાવ્યો વિરોધ
GeneralInternationalNational

કમલા હેરિસને ‘ટ્રમ્પસૂર મર્દિની’ દર્શાવાતાં વિવાદ, હિન્દુ સમુદાયે નોંધાવ્યો વિરોધ

HM News
Last updated: 21/10/2020 9:44 AM
HM News
6 years ago
Share
SHARE

અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ભત્રીજી મીના હેરિસ તરફથી ટ્વિટ કરવામાં આવેલી એક તસવીરને લઈને અમેરિકામાં હિન્દુ સમુદાય વચ્ચે ખુબ નારાજગી છે.તસવીરમાં કમલા હેરિસને દુર્ગા માંના રૂપમાં દેખાડવામાં આવ્યા છે અને સમુદાયે આ માટે મીના પાસે માફીની માગ કરી છે.વકીલ અને બાળ પુસ્તકોની લેખક 35 વર્ષીય મીનાએ હવે આ ટ્વિટ હટાવી દીધું છે.હિન્દુ અમેરિકન ફાઉફન્ડેશનના સુહાગ એ શુક્લાએ એક ટ્વીટ કર્યુ,તમે માં દુર્ગાની જે તસવીર શેર કરી જેમાં તેમના ચહેરા પર બીજો ચહેરો લગાવવામાં આવ્યો છે તેનાથી દુનિયાભરના હિન્દુ સમુદાયના અનેક લોકો વ્યથિત છે.હિન્દુ અમેરિકી સમુદાયના આ પ્રતિનિધિ સંગઠને ધર્મ સંબંધિત તસવીરોના વ્યાવસાયિક ઉપયોગને લઈને દિશા-નિર્દેશ જારી કર્યા છે.હિન્દુ અમેરિકીન પોલિટીકલ એક્શન કમિટીના ઋષિ ભૂતડાએ કહ્યુ કે,અપમાનજનક તસવીર મીના હેરિસે બનાવી નથી અને તેના ટ્વીટ કર્યા પહેલા આ તસવીર વોટ્સએપ પર ચાલી રહી હતી.ભૂતડાએ કહ્યુ કે, જો બાઇડેનના અભિયાને તેમને આ વાતની પુષ્ટિ કરી છે કે તસવીર તેમના તરફથી બનાવવામાં આવી નથી.અમેરિકન હિન્દુઝ અગેન્સ્ટ ડિફેમેશનના અજય શાહે એક વ્યક્તવ્યમા કહ્યુ કે,તસવીર અપમાનજક છે અને તેનાથી ધાર્મિક સમુદાયમા નારાજગી છે.

તસવીરમાં કમલા હેરિસના માં દુર્ગાના રૂપમાં દેખાડવામાં આવ્યા છે જે મહિષાસુર તરીકે રજૂ કરવામાં આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સંદાર કરી રહ્યા છે. મહત્વનું છે કે કમલા હેરિસ ભારતીય અને આફ્રીકી મૂળના છે.માનવામાં આવી રહ્યુ છે કે બાઇડેને આ બંન્ને સમુદાયને પોતાની સાથે લાવવા માટે કમલા હેરિપને પોતાના રનિંગ મેટ બનાવ્યા છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કંગના રાણાવતને સોશ્યલ મીડિયામાં રેપની ધમકી મળી.
Next Article કચ્છમાં હચમચાવી દેતો બનાવ : માંડવીના જખણીયામાં એક સાથે ચારની હત્યા, પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરીને પતિ ફરાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up