By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કર્ણાટકનામાં ભાજપના નેતાની છરીના ઘા મારી હત્યા, પોલીસે ચાર શંકાસ્પદ લોકોની કરી અટકાયત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કર્ણાટકનામાં ભાજપના નેતાની છરીના ઘા મારી હત્યા, પોલીસે ચાર શંકાસ્પદ લોકોની કરી અટકાયત
GeneralNational

કર્ણાટકનામાં ભાજપના નેતાની છરીના ઘા મારી હત્યા, પોલીસે ચાર શંકાસ્પદ લોકોની કરી અટકાયત

HM News
Last updated: 19/04/2023 9:41 AM
HM News
3 years ago
Share
SHARE

– ધાર્મિક શોભાયાત્રા દરમિયાન મારામારીની ઘટના બની હતી
– પરિસ્થિતિ એટલી ભયાનક સર્જાઇ કે મારામારીમાં છરી વડે હુમલો પણ કરવા આવ્યો

કર્ણાટકના ધારવાડમાં ભાજપના એક નેતાની હત્યા કરવામાં આવી હતી.આ ઘટના બાદ રાજ્યમાં વાતાવરણ ગરમાયું છે.ગઇકાલે રાત્રે ધાર્મિક શોભાયાત્રા દરમિયાન મારામારીની ઘટના બની હતી.જ્યાં પરિસ્થિતિ એટલી ભયાનક સર્જાઇ કે મારામારીમાં છરી વડે હુમલો પણ કરવા આવ્યો હતો.જેના કારણે ત્યાંની પરિસ્થિતિ ગંભીર બની હતી. આ ઘટના બાદ પોલીસે ચાર શકમંદોની અટકાયત કરી છે.

મારામારીની ઘટના વચ્ચે ચાકૂ મારી કરાઈ હત્યા

સૂત્રો પરથી મળતી મહિતી અનુસાર, ગત રાત્રે ધારવાડમાં એક ધાર્મિક શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી,જેમાં બે લોકો નશામાં ધૂત હાલતમાં હતા.જ્યારે સરઘસમાં સામેલ લોકોએ વાંધો ઉઠાવ્યો તો બંને છોકરાઓ તેમના જૂથના છોકરાઓને સાથે આવ્યા અને મારપીટ કરવા લાગ્યા.આ દરમિયાનમાં વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહેલા પંચાયતના નેતા પર કોઈએ ચાકૂ મારી દીધું.જેના કારણે આ નેતાનું મોત નીપજ્યું.આ ઘટના અંગેની પોલીસને જાણ થતાં તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અતીક-અશરફ હત્યાકાંડ મામલે 5 પોલીસ કર્મચારી સસ્પેન્ડ, SITના રિપોર્ટના આધારે કાર્યવાહી કરાઈ
Next Article અમારા પર હુમલો કર્યો તો તેલ અવીવ શહેરને બરબાદ કરી નાંખીશુ : ઈરાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up