By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કાચા માલનો ખર્ચબોજ ઘટાડવા જૂના મોર્ટગેજ પર વધુ ૫૦ ટકા ધિરાણ આપો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કાચા માલનો ખર્ચબોજ ઘટાડવા જૂના મોર્ટગેજ પર વધુ ૫૦ ટકા ધિરાણ આપો
AhmedabadGeneral

કાચા માલનો ખર્ચબોજ ઘટાડવા જૂના મોર્ટગેજ પર વધુ ૫૦ ટકા ધિરાણ આપો

HM News
Last updated: 07/06/2022 7:17 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : સોમવાર : કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમો કાચા માલના ભાવ અંદાજે ૩૦થી ૪૦ ટકા વધી જતાં ઔદ્યોગિક એકમને જૂના મોર્ટગેજ પર વધારાનું ૫૦ ટકા ફાઈનાન્સ આપવાની માગણી કરવામાં આવી છે. કાચા માલના ભાવમાં આવેલો વધારો ફિનિશ્ડ ગુડ્સ પર નાખી શકાતો નથી.તેથી ઉદ્યોગોની વકગ કેપિટલની વધારાની જરૃર પડે છે.તેથી મોર્ટગેજ સાથેના વર્તમાન ધિરાણ પર ૫૦ ટકા વધુ વકગ કેપિટલ લોન તરીકે પૂરી પાડવી જોઈએ.મશીનરી ખરીદવા માટેની લોન પર સરકાર વ્યાજ સબસિડી આપે જ છે.આ સબસિડીનો વ્યાપ વધારી દેવામાં આવે તો નાના અને મધ્યમ કદના એકમોની સમસ્યા હળવી થઈ જાય તેમ છે.આ યોજનામાં દસથી બાર ટકા વ્યાજે મળતા નાણાં પર સરકાર પાંચેક ટકાની વ્યાજની સબસિડી આપે છે.

કાચા માલના ભાવ વધી જતાં વકગ કેપિટલની વધારાની જરૃરિયાતને પૂરી કરવી તકલીફદાયક છે.નાના ઉદ્યોગોને કોઈ જ રસ્તો દેખાતો નથી.અત્યારે બેન્કમાંથી એક કરોડની લોન લીધી હોય અને તેમાં એક લાખનો પણ વધારો માગવામાં આવે તો બેન્કમાં અરજી કરવી પડે છે.તેમાં રિ-મોર્ટગેજ પણ માગવામાં આવે છે. રિ-રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરાવવામાં આવે છે.આ પ્રક્રિયા થતાં બીજા છ મહિના લાગી જાય છે. આ ગાળામાં ઉદ્યોગોને માટે અસ્તિત્વ ટકાવવું કઠીન બની જાય છે,એમ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસએમઈ એસોસિયેશનના નેશનલ વાઈસ પ્રેસિડન્ટ કે.ટી.પટેલનું કહેવું છે.તેથી જૂના મોર્ટગેજ પર જ કોઈપણ વધારાની જફા વિના તેમને એડિશનલ ફાઈનાન્સ આપી દેવું જોઈએ.

બેન્ક લોન પર ઇન્ટરેસ્ટ સબસિડી આપવાની જોગવાઈ એમએસએમઈ માટે કરવામાં આવી છે.આ જ જોગવાઈને એડિશનલ લોન માટે પણ લાગુ કરવામાં આવે તે જરૃરી છે,એમ વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના વર્તમાન પ્રમુખ ડિમ્પલ પટેલનું કહેવું છે.ઉપરાંત અત્યારે ઇન્ડસ્ટ્રીઝની સૌથી મોટી સમસ્યા ઇંધણની છે.રશિયા યુક્રેનના યુદ્ધને કારણેસમસ્યા બહુ જ વકરી રહી છે.ઉદ્યોગોની પાયાની પ્રક્રિયા માટે જરૃરી ડીઝલ,કોલસો,ગેસ અત્યંત મોંઘા થયા છે.આ સ્થિતિમાાં પાવર કટની સમસ્યા વધુ મુશ્કેલ ન બને તે જોવાવું જરૃરી છે.તનો સામનો કરવા માટે અત્યારથી જ આયોજન થવું જરૃરી છે.આ આયોજન ન થાય તો ઔદ્યોગિક એકમો માટે તેમના ખર્ચાઓ કાઢવા પણ મુશ્કેેલ બનશે.આ સમસ્યાને હળવી કરવા માટે ગુજરાતના ઉદ્યોગો સરકાર પાસે વીજળીના દરમાં સબસિડીની માગણી કરી શકે છે.

ભારતમાંથી નિકાસ વધારવા હાલમાં ગુજરાતના નાના અને મધ્યમ એકમો માટે સારી તક છે.રશિયા અને ચીનની નિકાસ ઘટી છે ત્યારે ભારત માટે નિકાસના બજારમાં વર્ચસ્વ જમાવવાની સારી તક છે. રોડટેપના નામે ઓળખાતી -રિફંડ ઓફ ડયૂટીઝ એન્ડ ટેક્સિસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સએ ભારત સરકારના વાણિજ્ય મંત્રાયલની નિકાસકારો માટેની યોજના હેઠળ નિકાસકારોને કેન્દ્રિય,રાજ્યના વેરાઓ અને સ્થાનિક સ્તરે લેવાતી અને ચૂકવી દેવામાં આવેલી ડયૂટીના નાણાંનું રિફંડ અપાય છે.કમનસીબી આ યોજના હેઠળ નિકાસકારોને પરત આપવાના થતાં નાણાં આજ સુધી પરત કરવામાં આવ્યા જ નથી. નિકાસકારોના રિફંડના કરોડો રૃપિયા અટવાયેલા પડયા છે.આ યોજના હેઠળ લાભ આપવા માટેનું નોટિફિકેશન વહેલામાં વહેલું બહાર પાડવું જોઈએ.વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મિહિર પટેલનું કહેવું છે કે રોડટેપમાં મળતા લાભ એમઈઆઈએસ હેઠળ મળતા લાભની તુલનાએ અડધાથી પણ ઓેછા છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અલથાણમાં પાઇપલાઇન તૂટતા ૨૦લાખ લોકોએ પાણી માટે વલખાં મારવા પડયા
Next Article અમદાવાદ જિલ્લાની આંગણવાડીઓમાં હવે ‘પાપા પગલી’ પ્રોજેક્ટનો અમલ કરાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up