By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ગુજરાત મુલાકાત દરમિયાન મળશે મોટી ભેંટ, જાણો શું છે ખાસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ગુજરાત મુલાકાત દરમિયાન મળશે મોટી ભેંટ, જાણો શું છે ખાસ
AhmedabadGeneral

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ગુજરાત મુલાકાત દરમિયાન મળશે મોટી ભેંટ, જાણો શું છે ખાસ

HM News
Last updated: 22/09/2022 7:27 AM
HM News
4 years ago
Share
SHARE

– આગામી 26 સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાત લેશે
– અમદાવાદ મનપાના રૂ. 237 કરોડના વિકાસ કામોની ભેટ શહેરીજનોને આપશે
– અમિત શાહ અમદાવાદના ભાડજ સર્કલના બ્રિજનું લોકાર્પણ કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસો તેજ કરી દીધા છે.જેને પગલે આગામી 26 સપ્ટેમ્બરે ફરી એક વખત અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે.આ મુલાકાતમાં તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના રૂ.237 કરોડના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.પ્રાથમિક વિગતો અનુસાર નવરાત્રીના પહેલા નોરતે એટલે કે 26 સપ્ટેમ્બરના દિવસે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે આવનાર છે.જેમાં તેઓ AMC ના રૂ.237 કરોડ વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે. જેમાં અમિત શાહ અમદાવાદના ભાડજ સર્કલના બ્રિજનું લોકાર્પણ કરશે.અમિત શાહ જોધપૂર વોર્ડમાં ઝોન ઓફિસનું લોકાર્પણ કરશે,જ્યારે સરખેજ વોર્ડમાં શકરી તળાવનું ખાતમુહૂર્ત કરશે.

આ ઉપરાંત સરખેજ વોર્ડમાં 2140 આવાસોનું પણ અમિત શાહ ખાતમુહૂર્ત કરશે.થલતેજ વોર્ડમાં આવેલા શિલાજીત તળાવના વિકાસનું અમિતશાહના હસ્તે ખાતમુહૂર્ત કરાશે.મહત્વનું છે કે, અમિત શાહના કાર્યક્રમને પગલે તાબડતોબ કામગીરી શરૂ કરવામાં આવી છે.ગૃહમંત્રી અમિત શાહના આ પ્રવાસને પગલે ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે આ મુલાકાત દરમિયાન અમિતશાહ જંગી સભાને પણ સંબોધન કરશે તેવી શક્યતાઓ છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જયેશ રાદડિયાએ AAP પર સાધ્યું નિશાન, કહ્યું- જે લોકો ગેંરટી આપે છે તેમની ગેરંટી કોણ આપશે?
Next Article વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે કમર કસી, ઓલપાડમાં રાહુલ ગાંધીએ આપેલા 8 વચનોની પત્રિકા વિતરણનું કામ શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up