By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કેન્દ્રે 20 રાજ્યોને GST વળતરની પૂર્તિ માટે રૂ. 68,825 કરોડ બજારમાંથી ઉભા કરવા મંજૂરી આપી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > કેન્દ્રે 20 રાજ્યોને GST વળતરની પૂર્તિ માટે રૂ. 68,825 કરોડ બજારમાંથી ઉભા કરવા મંજૂરી આપી
BusinessGeneralNational

કેન્દ્રે 20 રાજ્યોને GST વળતરની પૂર્તિ માટે રૂ. 68,825 કરોડ બજારમાંથી ઉભા કરવા મંજૂરી આપી

HM News
Last updated: 14/10/2020 5:52 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મંગળવારે 20 રાજ્યોને જીએસટી ક્લેક્શનમાંમાં આવેલ ઘટાડાની ભરપાઇ કરવા માટે ખુલ્લા બજારમાંથી 68,825 કરોડ રૂપિયાનું દેવુ કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનિય છે કે,જીએસટા કાઉન્સિલની સોમવારની બેઠકમાં આગામી સમયમાં જીએસટી ક્લેક્શનમાં પડેલા ઘટને સરભર કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને ઋણ એક્ત્ર કરવા માટેના પ્રસ્તાવ પણ કોઇ સર્વસહમતિ બની શકી ન હતી.ત્યારબાદ પછીના દિવસે આ નિર્ણય લેવાયો છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જીએસટી આવકમાં 2.35 લાખ કરોડ રૂપિયાની ઘટ પડવાનો અંદાજ છે.

કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં રાજ્યોને બે વિકલ્પો આપ્યા હતા.જેમાં આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી સ્પેશિયલ વિંડોમાંથી 97,૦૦૦ કરોડ રૂપિયા ઉધાર લેવા અથવા બજારમાંથી રૂ. 2.35 લાખ કરોડ એક્ત્ર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.જો કે કોંગ્રસ સહિતના અન્ય વિપક્ષોની સરકાર ધરાવતા રાજ્યોએ કેન્દ્ર સરકારના આ બંને પ્રસ્તાવ ફગાવી દીધા હતા.

આજે જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયુ છે કે,નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે,20 રાજ્યોને ખુલ્લા બજાર માંથી 68,825 કરોડ રૂપિયાની વધારાની રકમ એકત્રિત કરવાની મંજૂરી આપી છે. “જે રાજ્યોએ નાણાં મંત્રાલયે સૂચવેલા બે વિકલ્પોમાંથી વિકલ્પ -1 નો વિકલ્પ પસંદ કર્યો છે તેવા રાજ્યોને કુલ રાજ્ય ઘરેલું ઉત્પાદન (જીએસડીપી) ના 0.50 ટકાના દરે વધારાનું ભંડોળ એક્ત્ર કરવાની મંજૂરી આપવામાં આવી છે. એવું જણાવ્યુ હતું.

ગઇકાલે જીએસટી કાઉન્સિલની બેઠકમાં જે 20 રાજ્યોએ કેન્દ્રે સુચવેલા વિકલ્પ-1ની પસંદગી કરી હતી, જેમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.જ્યારે આઠ જેટલા રાજ્યોએ કેન્દ્રે સુચવેલા હજુ સુધી એક પણ વિકલ્પની પસંદગી કરી નથી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સામી દિવાળીએ સુરતના હીરાના વેપારીના 40 કરોડમાં ઉઠમણાની ચર્ચાને કારણે બજારમાં ફફડાટ
Next Article ગીર સોમનાથમાં સગીરા સાથે દુષ્કર્મ: આરોપીઓમાં ભાજપના આ અગ્રણી સામેલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up