By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનાના બીજા-ત્રીજા સ્ટેજની વચ્ચે ગુજરાતઃ હવે કેસ વધવાની આશંકા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોરોનાના બીજા-ત્રીજા સ્ટેજની વચ્ચે ગુજરાતઃ હવે કેસ વધવાની આશંકા
AhmedabadGeneralGujarat Now

કોરોનાના બીજા-ત્રીજા સ્ટેજની વચ્ચે ગુજરાતઃ હવે કેસ વધવાની આશંકા

HM News
Last updated: 22/03/2020 10:09 AM
HM News
6 years ago
Share
SHARE

રાજકોટ સહિતના ૪ મહાનગરોમાં કોરોનાની સારવારની ખાસ આઇસોલેટેડ હોસ્પિટલો ઉભી કરાશેઃ મુખ્યમંત્રી રૂપાણી અમદાવાદ સિવિલની મુલાકાતેઃ પત્રકારો સાથે વાતચીત : લોકો ખોટો ગભરાટ ન રાખે

અમદાવાદ : અત્યારસુધી કોરોનાથી મુકત રહેલા ગુજરાતમાં બે દિવસમાં જ ૧૩ કેસો પોઝિટિવ આવતા સરકારે તેનો ફેલાવો અટકાવવા યુદ્ઘના ધોરણે કામગીરી શરુ કરી છે.આગામી દિવસોમાં કોરોનાના કેસ વધશે તેવી આશંકાએ ગમે તેવી સ્થિતિને પહોચી વળવા માટે અમદાવાદ,વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાની ટ્રીટમેન્ટ માટે ખાસ આઈસોલેટેડ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.સીએમ વિજયભાઇ રૂપાણીએ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલની આજે મુલાકાત લઈને કોરોના સામે લડવાની તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું.અહીં પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત હાલ બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે છે.હવે આ વાયરસ અલગ-અલગ લોકોના સંપર્કના કારણે વ્યાપક પ્રમાણમાં જવાની શકયતા છે.જેથી તેના કેસ આગામી દિવસોમાં વધી શકે છે.રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસથી મૃત્યુનું પ્રમાણ બે ટકાથી પણ ઓછું છે,એટલે તેનાથી ગભરાવવાની જરુર નથી.જે લોકોની રોગપ્રતિકારક શકિત ઓછી છે,અને બીજા ગંભીર રોગોથી પીડાતા હોય તેમને જો કોરોનાનો ચેપ લાગે તો મુશ્કેલી વધી જાય છે.ગુજરાતમાં હાલ કુલ ૧૩ કેસો પોઝિટિવ આવ્યા છે,ગાંધીનગરમાં પણ એક કેસ પોઝિટિવ આવ્યો છે,અને તમામની ટ્રીટમેન્ટ ચાલુ છે.ગુજરાતમાં જે ૧૩ કેસ નોંધાયા છે તે તમામને બહારથી તેની અસર થઈ છે,જયારે એક કેસમાં દર્દી દિલ્હી અને જયપુરથી આવ્યા ત્યારે તેમને તેનો ચેપ લાગ્યો છે.ગુજરાતમાં અત્યારસુધી એકપણ એવો કેસ નથી નોંધાયો કે જેમાં દર્દી ભારત કે ગુજરાતની બહાર ન ગયો હોય.દુનિયાભરમાં જે સ્થિતિ હાલ સર્જાઈ છે તેને જોતા ખરાબમાં ખરાબ સ્થિતિ ઉભી થાય તો પણ તેને પહોંચી વળવાની તૈયારી સરકારે કરી છે.કોરોનાના ટેસ્ટ અને સારવારની સવલત અંગે માહિતી આપતા રૂપાણીએ કહ્યું હતું કે,કોરોનાના ટેસ્ટ ઝડપથી થાય તે માટે તમામ સરકારી હોસ્પિટલમાં વ્યવસ્થા ઉભી કરાઈ છે અને ઝડપથી સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે.પોઝિટિવ કેસ નોંધાય તો દર્દીઓને ઝડપથી સારવાર મળે તે માટે પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે.ગુજરાતમાં હાલ ત્રણ લેબમાં કોરોનાનું પરિક્ષણ થઈ શકે છે,અને લેબની સંખ્યામાં વધારાઈ રહી છે.જો આગામી દિવસોમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધે તો તેના માટે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં ટ્રીટમેન્ટ માટે ખાસ આઈસોલેટેડ હોસ્પિટલની વ્યવસ્થા કરાઈ છે,અને ટૂંક જ સમયમાં આ હોસ્પિટલો કાર્યરત થઈ જશે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બનાવાયેલી નવી ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોરોના વાયરસ માટેની આઈસોલેટેડ હોસ્પિટલમાં કન્વર્ટ કરાશે અને તેમાં માત્ર કોરોનાના દર્દીની જ સારવાર થશે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દુનિયાભરમાં કોરોનાથી હાહાકાર, સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખને પાર, અમેરિકાની હાલત ખરાબ
Next Article અલીગઢમાં જનતા કરફ્યુ વચ્ચે પણ 500 મહિલાઓના CAAના વિરોધમાં ધરણા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

7 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

7 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

7 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up