By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનાની દહેશત વચ્ચે સીઝનલ ફ્લુના કેસો વધતા સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > કોરોનાની દહેશત વચ્ચે સીઝનલ ફ્લુના કેસો વધતા સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર
GeneralSurat

કોરોનાની દહેશત વચ્ચે સીઝનલ ફ્લુના કેસો વધતા સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર

HM News
Last updated: 21/03/2023 11:48 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત,તા. 21 માર્ચ 2023, મંગળવાર : સુરતમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ સીઝનલ ફ્લુના કેસોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે જેને લઈને તંત્ર સતર્ક થયું છે.સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.જેમાં સિવિલ હોસ્પિટલમાં 10 તો સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડ સાથેનો અલાયદો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

સુરત શહેરમાં કોરોના વકરવાની દહેશત વચ્ચે ઉનાળામાં માવઠું પડતા અને વાતાવરણમાં પલટો આવતા સીઝનલ ફ્લુના કેસોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.હાલમાં સિવિલ હોસ્પિટલમાં દૈનિક 150 થી 200 જેટલા સીઝનલ ફ્લુના કેસો સામે આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ કરી દેવામાં આવી છે.

સુરતમાં મનપા દ્વારા ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરુ કરાયા બાદ હવે આઈસોલેશન વોર્ડ શરુ કરી દેવામાં આવ્યો છે.સુરતની સિવિલ હોસ્પિટલમાં 10 બેડ અને સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડનો અઈસોલેશન વોર્ડ શરુ કરી દેવામાં આવ્યો છે.સીઝનલ ફ્લુના દર્દીને તકલીફ ન પડે અને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ ખાતે સ્ટેમ્પ સેલ બિલ્ડીંગમાં સીઝનલ ફ્લુના દર્દીઓ માટે 10 બેડનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે.તમામ બેડ ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની જરૂરી સુવિધા સાથે સજ્જ રાખવામાં આવ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં સુપ્રીડેન્ટ ગણેશ ગોવરેકરે જણાવ્યું હતું કે સીઝનલ ફ્લુના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે અને તેઓને આઈસોલેશન રાખવા માટે અલાયદો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે.અહી 10 બેડ ઓક્સીજન અને વેન્ટીલેટર સહિતની સુવિધા સાથે સજ્જ કરવામાં આવ્યા છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓને સારવાર માટે પૂરી ટીમ તૈયાર છે તેમ છતાં જો દર્દીઓ વધશે તો જરૂરિયાત મુજબ સ્ટાફ પણ વધારવામાં આવશે.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પોલીસ ખાતામાં 8 હજાર પદો પર ભરતી કરાશે : હર્ષ સંઘવી
Next Article રશિયાના વેગનર ગ્રુપે ઈટાલીના સંરક્ષણ મંત્રી પર 123 કરોડનું ઈનામ રાખ્યું, જાણો શું છે કારણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

1 week ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

1 week ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

1 week ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up