By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ખતરનાક તબક્કામાં પહોંચ્યું યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ, પોલેન્ડે કરી આ ખાસ જાહેરાત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ખતરનાક તબક્કામાં પહોંચ્યું યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ, પોલેન્ડે કરી આ ખાસ જાહેરાત
GeneralInternational

ખતરનાક તબક્કામાં પહોંચ્યું યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ, પોલેન્ડે કરી આ ખાસ જાહેરાત

HM News
Last updated: 09/03/2022 6:26 AM
HM News
4 years ago
Share
SHARE

કીવ, તા. 09 માર્ચ, 2022, બુધવાર : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 14મો દિવસ છે.આ યુદ્ધ હવે ખૂબ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.અમેરિકાએ રશિયા પાસેથી તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધ મુકી દીધો છે.આ તરફ પોલેન્ડે પોતાના તમામ મિગ-29 ફાઈટર જેટ યુક્રેનને આપવાની જાહેરાત કરી છે જેથી તે રશિયા સામે યુદ્ધ લડી શકે.જોકે અમેરિકાએ કહ્યું છે કે,પોલેન્ડનું આ પગલું ચિંતા સર્જનારૂં છે.એક અહેવાલ પ્રમાણે અમેરિકાએ યુક્રેન માટે રશિયા દ્વારા નિર્મિત ફાઈટર પ્લેન આપવાના પોલેન્ડના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે.

જોકે રશિયન આક્રમણ નિષ્ફળ બનાવવા માટે અમેરિકા પોલેન્ડમાં 2 Patriot missiles તૈનાત કરશે. યુએસ યુરોપિયન કમાન્ડના એક પ્રવક્તાએ મંગળવારે રાતે અમેરિકી ટીવી ચેનલને જણાવ્યું કે,સંયુક્ત રાજ્ય અમેરિકા પોલેન્ડને 2 પૈટ્રિયટ મિસાઈલ બેટરી મોકલી રહ્યું છે જેથી રશિયાના યુક્રેન પરના આક્રમણ દરમિયાન અમેરિકા અને નાટો સહયોગીઓ માટે કોઈ પણ સંભવિત જોખમનો મુકાબલો કરવા માટે ‘સંરક્ષણાત્મક તૈનાતી’ થઈ શકે.પૈટ્રિયટ્સ વાયુ રક્ષા મિસાઈલ પ્રણાલી છે જેને ઓછા અંતરની બેલિસ્ટિક મિસાઈલ્સ,ઉન્નત વિમાનો અને ક્રૂઝ મિસાઈલ્સનો મુકાબલો કરવા અને નષ્ટ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.

આ બધા વચ્ચે રશિયાએ બુધવારે સુમી,ખાર્કિવ,મારિયોપોલ,ચેર્નીહીવ,જાપોરિજા શહેરોમાં સીઝફાયરની ઘોષણા કરી છે જેથી યુદ્ધમાં ફસાયેલા નાગરિકોને ત્યાંથી કાઢી શકાય.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જૂનાગઢ: ભવનાથમાં આવેલા પુનિત આશ્રમના સ્થાપક પુનિત મહારાજ બ્રહ્મલીન થયા
Next Article રશિયાએ યુક્રેનના યુદ્ધમાં હવે હથિયારોથી સજ્જ ટ્રેન ઉતારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

5 days ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

5 days ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

5 days ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up