By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતના ભાજપના ધારાસભ્ય ભાન ભૂલ્યાં : ટ્રાફિક બાબતે સીધી જ PIને આપી દીધી ધમકી, હું ધારું તો અત્યારે હુલ્લડ જાય..
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ગુજરાતના ભાજપના ધારાસભ્ય ભાન ભૂલ્યાં : ટ્રાફિક બાબતે સીધી જ PIને આપી દીધી ધમકી, હું ધારું તો અત્યારે હુલ્લડ જાય..
GeneralSouth Gujarat

ગુજરાતના ભાજપના ધારાસભ્ય ભાન ભૂલ્યાં : ટ્રાફિક બાબતે સીધી જ PIને આપી દીધી ધમકી, હું ધારું તો અત્યારે હુલ્લડ જાય..

HM News
Last updated: 23/08/2022 6:21 AM
HM News
4 years ago
Share
SHARE

વલસાડમાં ગણેશજીની પ્રતિમાને ધામધૂમથી લાવી રહેલા યુવકો DJની તાલ પર થિરકતા હતા ત્યારે પોલીસ ઇન્સ્પેકટર દીપક ઢોલે યુવાનોને DJ બંધ કરવા કહ્યુ હતું,વાતવાતમાં એક પોલીસ જવાનને ધક્કો વાગી ગયો એમાં પોલીસ અને ગણેશ મંડળના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પેદા થયું હતું.વાતનું વતેસર થઇ જવાની માહિતી મળતા ભાજપના ધારાસભ્ય ભરત પટેલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને PI દીપક ઢોલને જાહેરમાં ધમકાવી નાંખ્યા હતા,એટલું જ નહી ધારાસભ્યએ તોરમાં કહ્યુ હતું કે હું ધારું તો અત્યારે હુલ્લડ થઇ જાય.

ધારાસભ્યએ કહ્યુ કે, તાજિયામાં વાગ્યું તો અમે કઇ કીધું નથી તો ગણપતિમાં DJ અટકાવશો તો નહીં ચાલે.વાત એમ બની હતી કે રવિવારે રાત્રે વલસાડના તિથલ રોડ પર આવેલા લોહાણા સમાજના હોલ ખાતે આહીર ગૃપના ગણેશ મંડળના કાર્યકરો ગણપતિની પ્રતિમાને લઇને આવી રહ્યા હતા.બાપ્પાને ધામધૂમથી લાવતી વખતે રસ્તામાં મંડળના યુવાનો DJ ઉપર ડાન્સ કરી રહ્યાં હતા.આ દરમિયાન PI દીપક ઢોલ પોતાના સ્ટાફ સાથે DJ બંધ કરાવવા ગયા હતા.જેમાં એક પોલીસ જવાનને ધક્કો લાગતાં પોલીસ અને ગણેશ મંડળના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.થોડી જ વારમાં ગણેશ મંડળ અને પોલીસ વચ્ચે બબાલ લાંબી થઇ જતા વલસાડના ધારાસભ્ય ભરત પટેલ ઘટના સ્થળે આવી ગયા હતા.તેમણે આવતાની સાથે જ PI દીપક ઢોલને ધમકાવી નાંખ્યા હતા અને કહ્યુ હતુ કે, ગણપતિમાં DJ બંધ કરાવો તો નહીં ચાલે, અમે તાજિયા વખતે DJ વાગ્યું હતુ એ વખતે કશું બોલ્યા નહોતા.ધારાસભ્ય ભરત પટેલે કહ્યું હતુ કે, હુ ધારુ તો અત્યારે જ હુલ્લડ થઇ જાય.

અહેવાલ મુજબ ધારાસભ્ય ભરત પટેલે કહ્યું હતું કે, હું કઇ આવું બોલ્યો નહોતો, પરંતુ મે તો એમ કીધું હતું કે હું અહીં ન આવ્યો હોત, તો હુલ્લડ થઇ જતે.મેં મારા 10 વર્ષના ધારાસભ્ય તરીકેના કાર્યકાળમાં ક્યારેય પોલીસ સાથે મગજમારી કરી નથી.મને ઘટનાની જાણ થઇ એટલે પહોંચ્યો હતો અને બધાને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો.જો કે ધારાસભ્ય ભરત પટેલનો PI સાથે ઉગ્ર અવાજે વાત કરતો વીડિયો વાયરલ થયો છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજ્યમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત બનતા ભારે રાજકીય ધમધમાટ, કોંગ્રેસના 58 ઉમેદવારો જાહેર કરાશે! આપની પણ તડામાર તૈયારી
Next Article ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરવા ગોવા ગયેલી ટિક્ટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગાટનું હાર્ટ અટેક આવતા થયું નિધન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up