By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલ લઈ જવાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાતમાં ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલ લઈ જવાયા
GeneralGujarat NowPolitics

ગુજરાતમાં ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલ લઈ જવાયા

HM News
Last updated: 28/11/2022 11:16 AM
HM News
4 years ago
Share
SHARE

– ભાવનગર ગ્રામ્ય બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારને હોસ્પિટલ ખસેડાયા
– રેવતસિંહ ગોહિલને હળવો હાર્ટએટેક આવતા સ્ટેન્ડ મુકવું પડ્યું

અમદાવાદ,તા.28 નવેમ્બર-2022, સોમવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉભા રહેલા ઉમેદવારના સ્વાસ્થને લઈને મોટા સમાચારો સામે આવ્યા છે.કોંગ્રેસના ઉમેદવારને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે યોજોવાનું છે.આ પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે,ત્યારે અહીંની ભાવનગર ગ્રામ્ય બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હળવો હાર્ટ એટેક આવ્યો છે.તેમને હાર્ટ એટેક આવતા જ તુરંત હોસ્પિટલ લઈ જવાના છે.કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહનું ઓપરેશન કરી સ્ટેન્ડ મૂકવું પડ્યું છે.આજે અચાનક જ તેમની તબિયત ખરાબ થતાં તેમને તુરંત હોસ્પિટલમાં લઈ જવાયા હતા,જ્યાં તેમનું ઓપરેશન કરી સ્ટેન્ટ મુકવું પડ્યું છે.

છેલ્લા 22 વર્ષથી રેવતસિંહ ગોહિલ કોંગ્રેસમાં

ઉલ્લેખનિય છે કે, ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ સોલંકી સામે કોંગ્રેસ પક્ષે રેવતસિંહ ગોહિલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.રાજપૂત સમાજના રેવતસિંહ ગોહિલ પ્રજાની સાથે સાથે સમાજમાં પણ આગવું નામ ધરાવે છે.સૌથી મહત્વની વાત એ છે કે,તેઓ છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસની સાથે છે અને ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખની પણ જવાબદારી નિભાવી રહ્યાં છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સરકાર આતંકવાદી જેવો વ્યવહાર કરે છે : માલધારી સમાજ
Next Article હમારે દિલ મેં મોદી હી હૈ : મુસ્લિમ સમાજમાં પણ PM મોદીની લોકપ્રિયતા કોઈ ‘કોયડા’થી ઓછી નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up