By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં સરદાર પટેલ અને ગાંધીજીના સાંનિધ્યમાં યોગ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાતમાં સરદાર પટેલ અને ગાંધીજીના સાંનિધ્યમાં યોગ
GeneralMumbai

ગુજરાતમાં સરદાર પટેલ અને ગાંધીજીના સાંનિધ્યમાં યોગ

HM News
Last updated: 23/06/2022 4:52 AM
HM News
4 years ago
Share
SHARE

સાબરમતી આશ્રમ,રિવરફ્રન્ટ,સ્ટૅચ્યુ ઑફ યુનિટી જેવાં ગુજરાતનાં પ્રવાસન,ઐતિહાસિક,ધાર્મિક સહિતનાં ૭૫ આઇકૉનિક સ્થળો સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર વિવિધ સ્થળોએ લાખો લોકોએ કર્યા યોગ

અમદાવાદ ગુજરાતનાં પ્રવાસન,ઐતિહાસિક,ધાર્મિક સહિતનાં ૭૫ આઇકૉનિક સ્થળો સહિત સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ ગઈ કાલે લાખો લોકોએ પોતાના સ્વાસ્થ્યને માટે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ ડેની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને યોગ-પ્રાણાયમ કર્યા હતા.ગુજરાતમાં યોગ દિવસનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે યોજાયો હતો.ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ,કેન્દ્રીય નાણાં રાજ્યપ્રધાન ડૉ.ભાગવત કરાડ અને ગુજરાતના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.

આ મહાનુભાવોએ પણ શહેરીજનો સાથે મળીને યોગ-પ્રાણાયમ કર્યા હતા.ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે ગુજરાતમાં ૭૫ આઇકૉનિક સ્થળો પર યોગપ્રેમીઓએ યોગ દિનની ઉજવણી કરી હતી.આ વર્ષે માનવતા માટે યોગની થીમ પર વિશ્વ યોગ દિનની ઉજવણી કરી રહ્યા છીએઅમદાવાદ રિવરફ્રન્ટ પર ઉપરાંત સાબરમતી આશ્રમમાં વિદ્યાર્થિનીઓએ યોગ કર્યા હતા.

આ ઉપરાંત નર્મદા નદીના કિનારે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે,નવસારી પાસે આવેલા નૅશનલ સૉલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ દાંડી,કચ્છના સફેદ રણ,મોઢેરામાં આવેલા સૂર્યમંદિર,પાટણમાં રાણી કી વાવ,ભરૂચના ગોલ્ડન બ્રિજ સહિતનાં આઇકૉનિક સ્થળે યોગ ડેની ઉજવણી કરાઈ હતી.બી.એસ.એફ.ગુજરાતના જવાનોએ ગાંધીનગર, નડાબેટ,સફેદ રણ,ધોળાવીરા,સૂર્યમંદિર સહિતનાં સ્થળોએ યોગ ડેની ઉજવણીમાં ભાગ લીધો હતો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પહેલી વાર જગન્નાથ માટે બખ્તર શણગાર તૈયાર કરાયા
Next Article અંત્રોલીમાં યુવાને કસરત કરવાના વિસબેન્ડ વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up