By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગોંડલમાં CR પાટીલ સ્ટેજ પરથી ભાષણ કરતા રહ્યા અને સભામંડપમાં લોકોને પરાણે બેસાડવામાં પડ્યા …
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ગોંડલમાં CR પાટીલ સ્ટેજ પરથી ભાષણ કરતા રહ્યા અને સભામંડપમાં લોકોને પરાણે બેસાડવામાં પડ્યા …
GeneralPoliticsSaurashtra

ગોંડલમાં CR પાટીલ સ્ટેજ પરથી ભાષણ કરતા રહ્યા અને સભામંડપમાં લોકોને પરાણે બેસાડવામાં પડ્યા …

HM News
Last updated: 22/07/2022 11:59 AM
HM News
4 years ago
Share
SHARE

– ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સ્ટેજ પર બોલી રહ્યા હતા
– કાર્યકરો દ્વારા લોકોને રોકવા લાકડીનો ઉપયોગ કરતો વીડિયો વાયરલ
– સભામંડપમાં મોટા ભાગની ખુરશીઓ ખાલી પડી હતી

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા બેઠકો અને સભાનો દોર શરૂ થયો છે.વડાપ્રધાનથી લઈ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ અલગ- અલગ જિલ્લા અને તાલુકાની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે.તેવામાં પ્રેદશપ્રમુખ સી.આર.પાટીલનો સભા સંબોધતો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં કાર્યકરો દ્વારા લોકોને બેસાડી રાખવા લાકડીનો ઉપયોગ કરાયો હોવા છતાં લોકો ત્યાં બેસવા તૈયાર ન હોય તેમ દેખાઈ રહ્યું છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે યોજાનાર ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.જેમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી પ્રચાર પ્રસાર કરતા જોવા મળે છે.છેલ્લા દિવસોથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સભા યોજી રહ્યા છે.તેમજ કચ્છ સુરેન્દ્રનગરની મુલાકાત પણ લઈ ચૂક્યા છે.આ દરમિયાન મોટા પ્રમાણમાં લોકોની ભીડ તેમને સાંભળવા તેમજ જોવ માટે ઉમટી પડતી હતી પરંતુ, સી.આર.પાટીલના સભામંડપનો એક વીડિયો સામે આવ્યા બાદ તમામ લોકોને આશ્ચર્ય થવા લાગ્યો છે.એક તરફ સી.આર.પાટીલના કાર્યક્રમોમાં હજારો લોકોની ભીડ જોવા મળ છે.જ્યારે બીજી બાજુ આ વીડિયોમાં લોકોને સભામંડપમાં પરાણે બેસાડવામાં આવતા હોવાનું જોવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો રાજકોટના ગોંડલનો છે.જેમાં જોઈ શકાય છે કે, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માઈકની સામે ઉભા છે.જ્યાં તેમની પાછળ કેટલાક કાર્યકરો બેસી રહેલા જોવા મળી છે.બીજી બાજુ સભામંડપમાં અડધાથી વધારે ખુરશીઓ ખાલીખમ જોવા મળી રહી છે.માત્ર મહિલાઓની સંખ્યા જ વધારે જોવા મળી રહી છે.એટલું જ નહિ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રદેશ પ્રમુખ સ્ટેજ પર બોલી રહ્યા છે.પરંતુ પાછળ કેટલાક લોકો સભામંડપમાંથી બહાર જઈ રહ્યા છે.જેમને રોકવા માટે કાર્યકરો દ્વારા લાકડીઓનો ઉપયોગ કરવામાં આવે છે.કાર્યકરો દ્વારા લાકડી બતાવી લોકોને બેસવનું કહેવામાં આવતું હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.તેમ છતાં કેટલાક લોકો સભામંડપની બહાર જતા જોવા મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અઢી દાયકાથી વધારે ભાજપનું શાસન છે અને સત્તાવિરોધી લહેર મહત્વનું પરિબળ બની જાય છે.ત્યારે આ વખતે જંગ ફકત ભાજપ અને કોંગ્રેસ પૂરતી નથી.આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આક્રમક તૈયારીઓ કરી રહી હોવાનું સામે આવ્યું છે.તેવામાં આ વીડિયો વાયરલ થતા ભાજપનું જોર ઓછું થતું દેખાઈ રહ્યું છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દાઉદ ગેંગના ઈકબાલ મિર્ચી સાથે વ્યવહારોના કેસમાં પ્રફુલ્લ પટેલની મુંબઈની પ્રોપર્ટી ED દ્વારા જપ્ત
Next Article CR પાટીલ ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે : ઈસુદાન ગઢવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up