By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચારણ ગઢવી સમાજના સોનલ બીજ મહોત્સવ ધર્મ સંસ્કૃતિ સરસ્વતી સન્માનનો ત્રિવિધ ઉત્સવ બની રહેશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ચારણ ગઢવી સમાજના સોનલ બીજ મહોત્સવ ધર્મ સંસ્કૃતિ સરસ્વતી સન્માનનો ત્રિવિધ ઉત્સવ બની રહેશે
GeneralSaurashtra

ચારણ ગઢવી સમાજના સોનલ બીજ મહોત્સવ ધર્મ સંસ્કૃતિ સરસ્વતી સન્માનનો ત્રિવિધ ઉત્સવ બની રહેશે

HM News
Last updated: 01/12/2021 9:43 AM
HM News
5 years ago
Share
SHARE

– સોનલ મા ના 98માં જન્મોત્સવમા સરસ્વતિ સન્માન,કીર્તીદાન ગઢવીનું સન્માન,ધર્મત્સવ શોભાયાત્રા અને મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન

રાજકોટ ચારણ ગઢવી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આઇશ્રી સોનલ માંનો જન્મોત્સવની ઉજવણીને યાદગાર બનાવવા ધર્માત્સવની સાથે સાથે સરસ્વતિ સન્માન અને જ્ઞાતિ સમાજ રત્નના સન્માન જેવા કાર્યક્રમો યોજાશે.ચારણ ગઢવી સમાજના મહિપતભા ગઢવી,પ્રવીણભાઇ વડગામા,હમીરભા ગઢડા,ભરતભાઇ નાગૈયા,કનુભા સાબા,શાંતિભા રતન,કરશનભા બુદશી,દેવરાજ બળદા,રવિરાજ ગોલ,દેવરાજ બાવડા હરેશભાઇ વડગામા,નારૂભા એ આ મહોત્સવની સવિસ્તાર માહીતી આપતા જણાવ્યું હતું કે માતાની 98માં જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવશે.સોનલ બીજ મહોત્સવમાં કોવીડની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે રાજકોટના ખોડીયારનગર ખાતે યોજાનારા આ ધર્માત્સવ 3જી ડીસેમ્બરને સોમવારે રાત્રે 9 વાગે લોકડાયરો સાથે પદાધિકારી,પદાધિકારીઓનું જાહેર સન્માન કરાશે.

આ ડાયરામાં હકાભા ગઢવી,હમીર ગઢવી,ગોવિંદભા પાલિયા,ખીમજીભાઇ ભરવાડ,ભરતદાન ગઢવી,યુવરાજ જયદેવભાઇ ગઢવી કલા રસ પીરશે.આ ડાયરામાં માતાજી અને સંતો મહંતો ઉ5સ્થિત રહેશે.બીજા દિવસે 4/1 ના રોજ સવારે 8.30 વાગે શોભાયાત્રા પ્રસ્થાન કરશે ગીતાનગર ગોંડલ રોડ ગાયત્રી મદિરથી ખોડીયારનગરમાં ફરશે ત્યારબાદ માતાજીની આરતી અને તેજસ્વી વિઘાર્થીઓ અને કીર્તીદાન ગઢવીનું સન્માન કરવામાં આવશે.સાથે સાથે જ્ઞાતિ રત્ન કીર્તીદાન ગઢવીનું સન્માન કરવામાં આવશે.બપોરે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમમાં તમામ માઇ ભકતોને હાજર રહી ધર્મ લાભ લેવા પ્રમુખ પ્રકાશભાઇ ગઢવીએ અનુરોધ કર્યો છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોસંબા પોલીસે કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો
Next Article ગોલ્ડન ટેમ્પલ બાદ સૌથી મોટું રસોડું બની રહ્યું છે ગુજરાતના સાળંગપુર ધામમાં, હવે કોઈ ભૂખ્યુ પાછુ નહિ જાય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up