By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીનના દાંત ખાટા કરી દેવા હવે ભારત પણ તૈયાર : 6 રાઉન્ડની વાતચીત ફેલ, ટોપલેવલની આજે બેઠક થઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચીનના દાંત ખાટા કરી દેવા હવે ભારત પણ તૈયાર : 6 રાઉન્ડની વાતચીત ફેલ, ટોપલેવલની આજે બેઠક થઈ
GeneralNational

ચીનના દાંત ખાટા કરી દેવા હવે ભારત પણ તૈયાર : 6 રાઉન્ડની વાતચીત ફેલ, ટોપલેવલની આજે બેઠક થઈ

HM News
Last updated: 26/05/2020 12:20 PM
HM News
6 years ago
Share
SHARE

એક તરફ લદ્દાખમાં ચીનની અવળચંડાઇ સામે આવી છે.તો બીજી તરફ જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ છે.આ સ્થિતિમાં સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે બુધવારે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી રહ્યા છે.સેના પ્રમુખ નરવણેની આગેવાનીમાં યોજાઇ રહેલી આ બેઠકમાં સેનાના ટોપ કમાન્ડર સામેલ થશે.સેનાના સૂત્રોનું કહેવું છે કે,આ બે દિવસીય બેઠકમાં સેનાના અધિકારીઓ સુરક્ષા મુદ્દાની સાથે સાથે અન્ય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરશે. આજે ત્રણેય સેના પ્રમુખોની રાજનાથસિંહ સાથે પણ બેઠક યોજાઈ છે. જેમાં મુખ્ય મામલો ચીન અને ભારત વચ્ચેનો તણાવ હતો.

5 હજાર જેટલા સૈનિકો ખડકી દીધા

ચીન અને ભારતની વચ્ચે લદ્દાખના ગલવાન નદી વિસ્તારમાં તણાવ વધુ ઉગ્ર બન્યો છે.6 રાઉન્ડની વાતચીત છતાં પણ કોઇ પરિણામ આવ્યું નથી. ત્યારે ભારતે પણ હવે વિસ્તારમાં સેનાની તૈનાતી વધારી દીધી છે.ગત્ કેટલાક સપ્તાહમાં ચીને આ વિસ્તારમાં પોતાની સ્થિતિ મજબૂત કરીને આશરે 5 હજાર જેટલા સૈનિકો ખડકી દીધા છે.જેમાંથી ઘણા સૈનિકો ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા છે.ભારતીય સેનાએ ચીની ચાલને કાઉન્ટર કરવા માટે સેનાની તૈનાતી વધારવાની સાથે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.વર્ષ 1962ના ભારત-ચીન યુદ્ધનું કેન્દ્ર રહેલા ગલવાન વિસ્તારમાં એલએસીની નજીક ઘૂસણખોરોને હાંકી કાઢવા માટે ભારતીય સેનાને બળ પ્રયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

ચીની સૈનિકોની સંખ્યા ત્રણ ગણી

ભારતીય સેનાએ વર્તમાન સ્થિતિ અંગે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી,પરંતુ સૂત્રોનું કહેવું છે કે,સરહદની નજીક ચીની સેનાની સંખ્યા ઘણી વધારે છે.જે ઘૂસણખોરોને સપોર્ટ કરી રહી છે.ભારતીય જવાનોની ઉપસ્થિતિની તુલનામાં ચીની સૈનિકોની સંખ્યા ત્રણ ગણી હોવાની વાત સામે આવી રહી છે. તદ્ઉપરાંત ભારે વાહનની સાથે સાથે મોબાઇલ આર્ટિલરી પણ સરહદે તૈનાત હોવાની વાત જણાવાઇ છે.સૂત્રોનું કહેવું છે કે, LOC પર ચીની સેનાની તૈનાતી એક સમજી વિચારીને તૈયાર કરાયેલી રણનીતિનો ભાગ છે.સૂત્રોએ જણાવ્યું કે,ચીનની સાથે છ તબક્કાની વાતચીત નિષ્ફળ રહી છે.પેંગોંગ શો તળાવ અને ગલવાન ફિંગર વિસ્તાર વિસ્તારમાં ચીની સેનાએ સ્થાયી બંકર બનાવવા માટે કેટલાક વિસ્તારમાં ખોદકામ પણ કર્યું છે.તેનો મતબલ એ થાય કે, ચીની સેના અહીં સ્થાયી પોસ્ટ બનાવવા ઇચ્છે છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લોકડાઉનના કારણે શોપીંગ મોલ સેક્‍ટરને 90 હજાર કરોડનું નુકશાન
Next Article દેશમાં સ્વતંત્રતા બાદની સૌથી મોટી આર્થિક સુનામી આવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up