By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીને બોર્ડર ખોલી અને દુનિયાભરમાં કોરોના ફેલાવાનો શરૂ, ઇટલી પહોંચેલી ફલાઇટમાં અડધા પોઝિટિવ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચીને બોર્ડર ખોલી અને દુનિયાભરમાં કોરોના ફેલાવાનો શરૂ, ઇટલી પહોંચેલી ફલાઇટમાં અડધા પોઝિટિવ
GeneralInternational

ચીને બોર્ડર ખોલી અને દુનિયાભરમાં કોરોના ફેલાવાનો શરૂ, ઇટલી પહોંચેલી ફલાઇટમાં અડધા પોઝિટિવ

HM News
Last updated: 29/12/2022 5:15 AM
HM News
4 years ago
Share
SHARE

– પ્રથમ ફ્લાઇટના 92માંથી 35 અને બીજી ફ્લાઇટના 120 મુસાફરોમાંથી 62 કોવિડ પોઝિટિવ આવ્યા

અમદાવાદ, 29 ડિસેમ્બર 2022, ગુરુવાર : ચીનમાંથી વર્ષ 2020માં કોરોના વાઈરસે ફેલાવાનું શરુ કર્યુ હતું અને આ વાઈરસની વિશ્વમાં સો પ્રથમ દસ્તક ઇટલીમાં આપી હતી.હવે ફરીએકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે ત્યારે સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ચીનમાંથી ઇટલીના મિલાન પહોંચેલી બે ફ્લાઈટમાં અડધાથી વધુ મુસાફરો કોવિડ પોઝીટીવ આવ્યા છે.હવે ઇટલીએ ચીનથી આવતા તમામ મુસાફરો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.ચીનમાં કોવિડ-19ના BF7 વેરિઅન્ટે કહેર મચાવ્યો છે. ચીનમાં હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ છે અને સ્મશાનની બહાર મૃતદેહોના ઢગલા છે.આવી ભયાનક સ્થિતિ વચ્ચે તેમનો નિર્ણય વિશ્વને ભારે પડી શકે છે.હાલ ઘણા દેશોમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને જનજીવન સામાન્ય થઈ રહ્યું છે.

ચીન દ્વારા સરહદો ખોલવામાં આવી

ચીને માર્ચ 2020થી તેની સરહદો બંધ કરી દીધી હતી.હવે સુત્રોમાંથી મળતા સમાચાર મુજબ ચીને પોતાના દેશની સરહદો ખોલી દીધી છે.આ નિર્ણયની વચ્ચે ચીનથી બે ફ્લાઈટ્સ ઈટલીના મિલાન પહોંચી ગઈ છે.લોમ્બાર્ડીની પ્રાદેશિક પરિષદ ગુઇડો બર્ટોલાસોએ જણાવ્યું હતું કે પ્રથમ ફ્લાઇટના 92 મુસાફરોમાંથી 35 અને બીજી ફ્લાઇટના 120 મુસાફરોમાંથી 62 કોવિડ પોઝિટિવ હતા.હવે અમેરિકા પાંચમો દેશ છે જેણે ચીનથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે.ચીને ફરી એકવાર સામાન્ય પાસપોર્ટ અને વિઝા આપવાનું શરૂ કરી દીધુ છે.કોવિડ ત્રણ વર્ષ પહેલા શરૂ થયો ત્યારે ચીને આ પ્રક્રિયાને પ્રતિબંધિત કરી હતી.

ચીની નાગરિકોની નવા વર્ષની ઉજવણી

ચીન દ્વારા સંચાલિત હોંગકોંગમાં પણ ભૂતકાળમાં કોવિડ પોઝીટીવ હોય તેવા લોકો માટે ક્વોરેન્ટાઈન નિયમો સમાપ્ત કર્યા હતા.ચીને જાહેરાત કરી છે કે 8 જાન્યુઆરીથી ચીનના નાગરિકો નવા વર્ષની ઉજવણી કરવા વર્ષ 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો વિદેશ જઈ શકશે.ચીનીના નાગરિકો નાતાલની ઉજવણી કરવા જાપાન,દક્ષિણ કોરિયા,અમેરિકા,બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરી રહ્યા છે.

આ પાંચ દેશોએ ટેસ્ટ ફરજિયાત બનાવ્યો

વર્ષ 2020માં કોવિડની પહેલી લહેર દરમિયાન જે સ્થિતિ પ્રવર્તી હતી તે ફરી એકવાર ન બને તેમ ઘણા લોકોને ડર છે.ઇટલીમાં ફરીથી કોરોના ફેલાવવાનું કારણ ચીનના પ્રવાસીઓ બની શકે છે.અમેરિકા,ઈટાલી,જાપાન,ભારત અને તાઈવાને ચીનના પ્રવાસીઓ માટે ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કેરળમાં NIA દ્વારા PFIના સભ્યોના 56 સ્થળો પર દરોડા, સંગઠન પર છે પ્રતિબંધ
Next Article હ્યુમન ટ્રાફિકિંગ : પાંચ હજારમાં બાળકની હેરાફેરી કરવા નીકળેલું યુગલ નાગપુરથી ઝડપાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up