By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીન તાઈવાન પર હુમલો કરવાની ફિરાકમાંઃ ‘ક્વાડ’ દેશોએ ચિંતા વ્યક્ત કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચીન તાઈવાન પર હુમલો કરવાની ફિરાકમાંઃ ‘ક્વાડ’ દેશોએ ચિંતા વ્યક્ત કરી
GeneralInternational

ચીન તાઈવાન પર હુમલો કરવાની ફિરાકમાંઃ ‘ક્વાડ’ દેશોએ ચિંતા વ્યક્ત કરી

HM News
Last updated: 05/03/2022 6:14 AM
HM News
5 years ago
Share
SHARE

– હિંદ-પ્રશાંતમાં શાંતિ-સ્થિરતા-સમૃદ્ધિ માટે સહિયારા પ્રયાસો જરૂરી: મોદી
– હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં રશિયા-યુક્રેન જેવી કટોકટી ન સર્જાય તે માટે અમેરિકા,ભારત,જાપાન,ઓસ્ટ્રેલિયાના વડાઓની વર્ચ્યુઅલ મીટિંગમાં ચર્ચા

અમેરિકા,ભારત,ઓસ્ટ્રેલિયા અને જાપાને કહ્યું હતું કે,હિન્દ-પ્રશાંત ક્ષેત્રને યુક્રેન નહીં બનવા દઈએ. ક્વાડ દેશોના વડાઓની એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં તાઈવાન ઉપર હુમલો થઈ શકે તે બાબતે ચિંતા વ્યક્ત થઈ હતી.ચારેય દેશોના વડાઓએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા કટિબદ્ધતા દર્શાવી હતી.
અમેરિકા-ભારત-જાપાન અને ઓસ્ટ્રેલિયાના સંગઠન ક્વાડ દેશોની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.એ બેઠકમાં અમેરિકાના પ્રમુખ બાઈડન,ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી,જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસ સામેલ થયા હતા.ચારેય નેતાઓએ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા શિખર સંમેલનમાં જે એજન્ડાની ચર્ચા થઈ હતી,તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
જાપાનના વડાપ્રધાન ફૂમીયો કીશિદાએ કહ્યું હતું કે,ક્વાડ નેતાઓ તેમની ‘વર્ચ્યુઅલ’ બેઠકમાં તે વાત ઉપર સહમત થયા હતા કે હિન્દ-પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં કોઈ યુક્રેનની જેમ લાભ ઉઠાવી ન શકે.
કીશીદાએ કહ્યું હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી યથાવત સ્થિતિમાં કોઈ એકતરફી ફેરફાર કરવા માગે તો તે ચલાવી લેવું ન જોઈએ.એ વિચારને સ્વતંત્ર,મુક્ત અને ખુલ્લો જ રાખવો પડે.વ્હાઈટ હાઉસના પ્રવક્તા કર્ટ કેમ્પબેલે કહ્યું હતું કે,યુક્રેન-સંકટ છતાં અમેરિકા ભારત-પ્રશાંત ક્ષેત્ર ઉપર તેની નજર રાખતું જ રહેશે.
આ વર્ચ્યુઅલ બેઠકમાં અમેરિકાના પ્રમુખ જો બાઈડન,ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ-મોરિસન અને જાપાનના વડાપ્રધાન ફૂમીયો કીશીદાએ ભાગ લીધો હતો.યુક્રેન-કટોકટી અંગે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હિંસાનો માર્ગ છોડી,મંત્રણા અને રાજદ્વારી ગતિવિધિ હાથ ધરવી જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વાડ દેશોની વર્ચ્યુઅલ બેઠકને સંબોધતા કહ્યું હતું કે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ-સ્થિરતા-સમૃદ્ધિ માટે ચારેય દેશોએ સહિયારા પ્રયાસો કરવા પડશે.
આ બેઠકમાં ચીન તાઈવાન ઉપર હુમલો કરે તે બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.યુક્રેન ઉપર રશિયાએ આક્રમણ કર્યું એ જ તર્જ ઉપર ચીન તાઈવાન ઉપર હુમલો કરી શકે તેવી શક્યતા સતત વધી રહી છે.એવું થાય તો કેવા પગલાં ભરવા જોઈએ તે બાબતે ચર્ચા થઈ હતી. ચીનનું નામ લીધા વગર બેઠકમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રના સાર્વભૌમત્વ બાબતે સંવાદ થયો હતો.

સૌરાષ્ટ્ર અને કચ્છના ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય
ટ્રમ્પની નવા સૈન્ય હુમલાની ચેતવણી, ઈરાનની ઈન્ટરનેટ કેબલ કાપવાની ધમકીથી વૈશ્વિક સંકટનો ભય
મૂછો અને દાઢી સાથે જન્મ્યું બાળક! અનોખા વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
ચીનમાં પતિની પ્રેમભરી જપ્પી પડી ભારે, પત્નીની પાંચ પાંસળીઓ તૂટી
તેહરાનમાં ટ્રમ્પને જેલના સળિયા પાછળ બતાવતું વિશાળ હોર્ડિંગ, ઈરાનમાં અમેરિકા વિરોધી ગુસ્સો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રેલવેએ બે ટ્રેનો વચ્ચે થતી ટક્કર રોકવા ‘કવચ’ ટેકનિકનું પરીક્ષણ કર્યું
Next Article ઓપરેશન ગંગા : ૧૭ ફ્લાઈટ્સમાં ૩૮૦૦ ભારતીયોને સ્વદેશ લવાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ટ્રમ્પને બ્રાઝિલમાં મોટો રાજકીય ઝટકો! લૂલા ડા સિલ્વાની જીતથી અમેરિકી પ્રભાવને પડકાર

1 day ago

સર્બિયામાં વિદ્યાર્થી આંદોલનથી સત્તાપલટાના સંકેત, વુસિકના 12 વર્ષના શાસનને પડકાર

1 day ago

રાહુલ ગાંધીના કાફલામાં અચાનક ટક્કર, પાછળની ગાડીઓ અથડાઈ; કોંગ્રેસ નેતા સુરક્ષિત

1 day ago

મુંબઈમાં બિશ્નોઈ ગેંગનો વધતો ખૌફ, ફિલ્મી સિતારાથી કારોબારી સુધી નિશાન પર

1 day ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up