By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જંગલેશ્વરમાં ઘરે-ઘરે જઈ ૨૫ હજાર લોકોનો સર્વે – ૧૦૦ આરોગ્ય કર્મચારીઓની કવાયત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > જંગલેશ્વરમાં ઘરે-ઘરે જઈ ૨૫ હજાર લોકોનો સર્વે – ૧૦૦ આરોગ્ય કર્મચારીઓની કવાયત
GeneralSaurashtra

જંગલેશ્વરમાં ઘરે-ઘરે જઈ ૨૫ હજાર લોકોનો સર્વે – ૧૦૦ આરોગ્ય કર્મચારીઓની કવાયત

HM News
Last updated: 20/03/2020 1:08 PM
HM News
6 years ago
Share
SHARE

રેઇન બસેરા – પથિકાશ્રમ જેવા ક્વોરન્ટાઇન સેન્ટરોમાં ઓબ્ઝર્વેશન હેઠળ રહેલા લોકોને ઘરથી પણ વિશેષ સુવિધાઓ – ટીવી, કેરમ, બાળકોને રમવા માટે રમકડા અપાયા – જંગલેશ્વરની ત્રણ મસ્જીદોમાં નમાજ અંગે મૌલવીઓને ખાસ માર્ગદર્શન

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાનો પોઝીટીવ કેસ મળતાં આ વિસ્તારમાં ગુરુવારથી જ આરોગ્યની ટુકડીઓ ઉતારી દેવાઈ છે. અહીં અંદાજે ૧૦૦ આરોગ્ય કર્મચારીઓની ફોજ કામે લગાડાઈ છે અને ૨૫૦૦૦ જેટલા લોકો અહીં વસે છે, તેઓનો ઘરેઘરે જઈને આરોગ્ય સબંધી સર્વે શરૂ કરાયો છે.

દરમિયાન જે રહેવાસીઓને શંકાસ્પદ દર્દી તરીકે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, તેઓ માટે મ્યુનિ. કોર્પોરેશનના નવા રેઇન બસેરામાં તથા પથિકાશ્રમમાં ખાસ ક્વોરન્ટાઇન સેન્ટરો બનાવાયા છે. આ ક્વોરન્ટાઇન સેન્ટરોમાં રહેનારા લોકોને સજા જેવું લાગે નહીં તે માટે તંત્ર દ્વારા ઘરથી પણ વિશેષ સુવિધાઓ અપાઈ રહ્યાનું કલેકટરએ જણાવ્યું. કલેક્ટરે જણાવ્યું કે, આ ક્વોરન્ટાઇન સેન્ટરમાં ડીશ કનેકશન સાથે ચાર ટીવી સેટ, કેરમ જેવી ઇન્ડોર ગેમ્સ, બાળકોને રમવા માટે રમકડા, સાત્વિક ભોજન, આરામદાયક બેડ વગેરેની સુવિધાઓ અપાઈ રહી છે.

દરમિયાન જંગલેશ્વરમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે જંગલેશ્વર વિસ્તારની ત્રણ મસ્જીદોના મૌલવીઓ સાથે કલેકટરએ બેઠક યોજી તેઓને કોરોના સામે સુરક્ષાના પગલા અંગે માર્ગદર્શન અપાયું હતું. જેમાં બીમાર લોકોને મસ્જીદે નમાજ પઢવા નહીં આવવા અપીલ કરવી. જરૂર પડયે નમાજ બંધ કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે પણ અનુરોધ કર્યો હતો. આમ, જંગલેશ્વરમાં આરોગ્યલક્ષી તમામ જરૂરી પગલાઓ તથા સુરક્ષાના પગલાઓ લેવાઇ રહ્યાનું કલેકટરએ જણાવ્યું હતું.

જંગલેશ્વરમાં ૨૪ કલાક તબીબી સારવાર : બપોર સુધીમાં ૮૦૦ લોકોને દવા અપાઈ

જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાનો પોઝીટીવ કેસ જોવા મળતા, સંક્રમણ સામે સાવચેતીનાં પગલાં રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં પ્રણામી ચોક ખાતે આવેલું આરોગ્ય કેન્દ્ર ચોવીસે કલાક ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જયાં કોઇપણ સમયે નાગરિકોને પ્રાથમિક તબીબી સારવાર અને માર્ગદર્શન મળી રહેશે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. અહીં ચાર મેડિકલ ડિસ્પેન્સરી કાર્યરત કરાયાનું અને બપોર સુધીમાં ૮૦૦ લોકોને દવા અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુનિ. કમિશનરે વધુમાં કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની મેડિકલ ટીમો અને મોબાઈલ ટીમો પણ જંગલેશ્વર વિસ્તારમાં સતત રાઉન્ડમાં રહેશે અને નાગરિકોને આવશ્યકતા મુજબ સારવાર અને માર્ગદર્શન પણ આપશે. જો કોઈ નાગરિકને વિશેષ સારવારની આવશ્યકતા જણાશે તો તેમણે સિવિલ હોસ્પિટલમાં પણ મોકલાશે. આ પ્રકારે પ્રણામી ચોક ખાતેના આરોગ્ય કેન્દ્ર ખાતે અને ફિલ્ડ વર્ક માટે પણ મેડિકલ સ્ટાફ સતત ઉપલબ્ધ રહેશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના સામે જાગૃતિ માટે WhatsApp પર ‘MyGov Corona Helpdesk’
Next Article મધ્યપ્રદેશમાં ફરી ભાજપ સરકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up