By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં માસ્ટર માઈન્ડ મનિષા ગૌસ્વામીની જામીન અરજી ફગાવતી અદાલત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં માસ્ટર માઈન્ડ મનિષા ગૌસ્વામીની જામીન અરજી ફગાવતી અદાલત
GeneralSaurashtra

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં માસ્ટર માઈન્ડ મનિષા ગૌસ્વામીની જામીન અરજી ફગાવતી અદાલત

HM News
Last updated: 08/06/2020 8:54 AM
HM News
6 years ago
Share
SHARE

– વર્ષ ૨૦૧૯માં ચાલુ ટ્રેને શાર્પશુટરોની મદદથી પ્રદેશ ભાજપ અગ્રણીનું ઢીમ ઢાળી દીધુ’તુ: પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત ૧૪ શખસો સામે ગુનો નોંધાયો હતો

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના અગ્રણી જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં માસ્ટર માઈન્ડ મનિષા ગૌસ્વામીની અદાલતે જામીન અરજી નકારી કાઢી ફગાવી દેતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ અગ્રણી જયંતિ ભાનુશાળી ગત તા.૭-૧-૧૯ના રોજ સૈયાજીનગરી એકસપ્રેસ ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યાં હતા ત્યારે સામખીયાળી પાસે એસી કોચમાં શાર્પશુટરો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધી ફાયરીંગમાં જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી.આ બનાવમાં ગાંધીધામ રેલવે સ્ટેશનમાં મૃતક જયંતિભાઈ ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ નારણ પટેલ, મનિષા ગૌસ્વામી, જયંતિ જેઠાલાલ ઠક્કર, સીદ્ધાર્થ છબીલદાસ પટેલ,સુરજીત ભાઉ અને શાર્પશુટર શશીકાંત ઉર્ફે બિટીયાદાદા કામલે અને અશરફ અનવર શેખ સહિત ૧૪ શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.રાજ્ય સરકારે કેસની ગંભીરતા લઈ સીટની રચના કરવામાં આવી હતી.જેમાં ડીઆઈજી ગૌતમ પરમારના વડપણ હેઠળ ડીવાયએસપી પી.પી.પીરોજીયા તપાસ ચલાવી રહ્યાં હતા.પોલીસે તમામ સામે હત્યાનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.

સમગ્ર પ્રકરણમાં કાયદાકીય આંટીઘુંટી ભેદવા સરકાર દ્વારા સ્પેશીયલ પીપી તરીકે સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ અને યુવા એડવોકેટ તુષાર ગોકાણીની નિમણૂંક કરી હતી.લાંબા સમયથી જેલ હવાલે રહેલ મનિષા ગૌસ્વામીએ જામીન પર છુટવા અરજી કરી હતી.જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ મુળ ફરિયાદીના એડવોકેટ અને સ્પેશિયલ પીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આરોપી ખુબજ ચાલક અને ગોઠવણથી શાર્પશુટરો મારફતે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.મનિષા ગૌસ્વામી કોઈપણ ગુનાના ત્યારે તેના પતિ બીમારી કે ઓપરેશનની કામગીરી કરે છે તે શંકાસ્પદ છે.જેલમાં રહીને સાક્ષી પુરાવાનો નાશ કરતી હોય તો બહાર આવ્યા બાદ શું ન કરી શકે તેવી દલીલ કરી હતી.તેમજ અલગ અલગ અદાલતોના ૧૧ ચુકાદા ટાકયા હતા.તે ધ્યાને લઈ ભચાઉના અધિક સેશન્સ જજ એચ.એફ.ખત્રીએ જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત : મંજૂરી છતાં શહેરની હૉટલો 15 દિવસ સુધી નહીં ખુલે તેવી શક્યતા
Next Article રાજ્યના IAS અને IPS કેડરમાં મોટાપાયે બદલીની તૈયારીઓ શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

7 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

7 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

7 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up