By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જાણો, રશિયામાં 2025 કિમી આ લાંબો હાઇવે ૧૦ લાખ લોકોના હાડકા નાખીને બનાવાયેલો, કેટલાક સ્પોટ બ્લેક ટુરિઝમ પણ તરીકે જાણીતા છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જાણો, રશિયામાં 2025 કિમી આ લાંબો હાઇવે ૧૦ લાખ લોકોના હાડકા નાખીને બનાવાયેલો, કેટલાક સ્પોટ બ્લેક ટુરિઝમ પણ તરીકે જાણીતા છે
GeneralInternational

જાણો, રશિયામાં 2025 કિમી આ લાંબો હાઇવે ૧૦ લાખ લોકોના હાડકા નાખીને બનાવાયેલો, કેટલાક સ્પોટ બ્લેક ટુરિઝમ પણ તરીકે જાણીતા છે

HM News
Last updated: 16/03/2022 8:56 AM
HM News
4 years ago
Share
SHARE

ન્યૂયોર્ક,16 માર્ચ,2022, બુધવાર : રશિયાના અંતરિયાળ પૂર્વી વિસ્તારમાં ૨૦૨૫ કિમી લાંબો કોલયામ હાઇવે દુનિયા ભરમાં જાણીતો છે.વર્ષ 2021માં રશિયાના ઇરકકુટસ્કમાં એક રોડ પરથી માણસોના હાડકા અને કંકાલ મળી આવતા ચકચાર જાગી હતી.હાડકાના હાઇવેથી બદનામ આ સડક પર સમયાંતરે માનવ કંકાલ મળતા રહે છે જે રશિયામાં તાનાશાહ સ્ટાલિનના ક્રુર શાસનનું પ્રતિક સમાન છે.

કેદીઓની મદદથી ૧૯૩૨માં આ રોડનું નિર્માણ કાર્ય પુરુ થયું હતું

વર્ષ ૧૯૩૦ના દસકામાં સોવિયત સંઘમાં સ્ટાલિનના તાનાશાહી શાસન દરમિયાન આ હાઇવે બનાવવાનું શરુ થયું હતું.સેવવોસ્તલાગના મજુર શિબિરના બંધક મજુરો અને કેદીઓની મદદથી ૧૯૩૨માં આ રોડનું નિર્માણ કાર્ય પુરુ થયું હતું.

આ હાઇવે બનાવવામાં ગુલગના ૧૦ લાખ કેદીઓ અને બંધક મજૂરો ઉપરાંત સામાન્ય ગુનેગારો અને રાજકિય અપરાધીઓ પણ હતા.આ કેદીઓમાં કેટલાક એવા પણ હતા જે સોવિયત સંઘના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો પણ હતા.આમાં રોકેટ વૈજ્ઞાનિક સર્ગેઇ કોરોલેવ પણ હતા.સદ્નસીબે તેઓ જીવતા રહયા અને ૧૯૬૧માં રશિયાને અંતરિક્ષમાં પ્રથમ માણસ મોકલવાનું બહુમાન અપાવ્યું હતું.

પહેલા કોલયામા સુધી માત્ર સમુદ્ર કે પ્લેનના રસ્તે જ પહોંચી શકાતું હતું.

એવું માનવામાં આવે છે કે અત્યંત ઠંડી સિઝનમાં બરફ જામી જવાથી ગાડીઓ ફસાઇ જતી હોય છે.ગાડીઓ ના ફસાય તે માટે રેત સાથે માણસના હાડકા ભેળવીને નાખવામાં આવ્યા છે.હાઇવે નિર્માણની આ એક એવી ઘટના છે જેમાં ૨.૫ થી માંડીને ૧૦ લાખ લોકોએ જીવ આપ્યા હતા.આ હાઇવે પશ્ચિમમાં નિઝને બેસ્ટયાખની પૂર્વમાં મગડાનને જોડે છે.એક સમય એવો પણ હતો કે કોલયામા સુધી માત્ર સમુદ્ર કે પ્લેનના રસ્તે જ પહોંચી શકાતું હતું.

કાંટાળી તારના બીજા છેડે કેદીઓને એકઠા કરીને ગોળીઓથી વિંધવામાં આવતા

મહાન રશિયન કવિ વરલમ શલમોવ જેમણે કોલયમા કેમ્પમાં ૧૫ વર્ષ જેલની સજા ભોગવી હતી.આ કવિએ કેમ્પમાં જોવા મળતી ક્રુરતા અંગે લખ્યું હતું કે ત્યાં માણસ કરતા તો કુતરા અને રીંછ વધારે સારો વ્યહવાર કરતા હતા.અત્યંત ઠંડી,ભૂખ તરસ અને માર પડવાથી માણસ જાનવર બની જતો હતો.કાંટાવાડા તારના બીજા છેડે કેદીઓને એકઠા કરીને ગોળીઓ મારવામાં આવતી હતી.

કેદીઓના મૃતદેહને આ સડક નિર્માણમાં જ દફન કરવામાં આવતા હતા.આ વિસ્તારમાં મોકલવામાં આવતા કેદીઓમાંથી માત્ર ૨૦ ટકા પાછા આવતા હતા.જે યાતનાવાળી શિબિરમાં કેટલાક ભાગવાનો પ્રયાસ કરતા પરંતુ ભાગીને પણ માંડ બે સપ્તાહ સુધી જીવી શકતા હતા.મોટે ભાગે ઠંડી કે ભૂખથી મરી જતા અથવા રીંછના હુમલાનો ભોગ બનતા હતા.રશિયામાં લોકો આ હાઇવે ને બોન હાઇવે તરીકે ઓળખાય છે. તેના કેટલાક સ્પોટ બ્લેક ટુરિઝમ માટે પણ જાણીતા છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમરેલી: વડીયાના અરજનસુખ ગામે ખેડૂતના ખેતરમાં સિંહોના આંટાફેરા..વીડિયો વાયરલ
Next Article ‘છોકરીઓને ઈમ્પ્રેસ કરવા બોલિંગ શરૂ કરી, કોઈ અટેન્શન ન મળતાં ક્રિકેટમાં ધ્યાન આપ્યું’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up