By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જો મોદીજી સાઉદી અરેબિયામાં મસ્જિદમાં જઈને ટોપી પેહરી શકે છે તો ભારતમાં કેમ નહીં ? : દિગ્વિજય સિંહ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જો મોદીજી સાઉદી અરેબિયામાં મસ્જિદમાં જઈને ટોપી પેહરી શકે છે તો ભારતમાં કેમ નહીં ? : દિગ્વિજય સિંહ
GeneralGujarat NowPolitics

જો મોદીજી સાઉદી અરેબિયામાં મસ્જિદમાં જઈને ટોપી પેહરી શકે છે તો ભારતમાં કેમ નહીં ? : દિગ્વિજય સિંહ

HM News
Last updated: 18/11/2022 10:21 AM
HM News
4 years ago
Share
SHARE

વડોદરા : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર દરેક પક્ષમાંથી શરુ કરી દેવામાં આવ્યો છે.તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ હાલ ગુજરાતના પ્રવાસે છે.તેમણે પોતાની વડોદરા પ્રવાસ વખતે BJP પર આકરા પ્રહારો કર્યાં હતાં.તેમણે AIMIM અને AAPને ભાજપની B ટીમ ગણાવી હતી અને દેશના PM મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે મોદીજી સાઉદી અરેબિયાની મસ્જિદમાં જઈને ટોપી પહેરી શકે છે તો ભારતમાં કેમ નથી પહેરતા? તેમના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

AIMIM અને AAP ભાજપની B-ટીમ છે

વડોદરા ખાતે પત્રકાર પરિષદમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી અને ઔવેસીની પાર્ટી ભાજપની બી ટીમ છે.ઔવેસીની પાર્ટી ધાર્મિકતાના મુદ્દે ચૂંટણી જંગમાં ઉતરે છે અને માત્ર મુસ્લિમોના વોટ માંગે છે પરંતુ કોંગ્રેસે આવા લોકો સાથે ક્યારેય સમાધાન કર્યું નથી.

મોરબી દુર્ઘટના વખતે BJPના નેતાઓ મીટિંગમાં હતા

જ્યારે મોરબીની દુર્ઘટના સર્જાઈ ત્યારે ભાજપના અગ્રણીઓની મીટીંગ ચાલી રહી હતી પરંતુ દુર્ઘટના સર્જાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.પરંતુ ભાજપના કોઈ નેતા પણ ત્યાં સાંજે 7:30 વાગ્યા સુધીમાં પહોંચ્યા ન હતા તેવો તેમણે આક્ષેપ કર્યો હતો.

રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જેવું ક્યાય જણાતું નથી- દિગ્વિજય સિંહ

તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે પરંતુ એક વખતના એમના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારી વણઝારાને ભાજપ સરકારે અનેક વચનો આપ્યા હોવાનું કહેવાય છે પરંતુ તેમની એક પણ વાત પૂરી નહીં થતા તેમણે અલગ રાજનૈતિક દળ બનાવ્યું છે.દિગ્વિજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પ્રેમાળ વાયદા હોય છે પરંતુ કોઈ વાયદા પૂરા નહીં કરનારી ભાજપ પાર્ટી બનાવી દીધી હોવા સહિત રાજ્યમાં ક્યાંય પણ કાયદો વ્યવસ્થા જેવું જણાતું નથી તેવો આક્ષેપ પણ દિગ્વિજય સિંહ કર્યો હતો.

ગુજરાતનો વિકાસ કરવા કોંગ્રેસ જ સક્ષમ- દિગ્વિજયસિંહ

દિગ્વિજયસિંહ એવો પણ આક્ષેપ કર્યો હતો ગુજરાતમાં સરકારનો મતલબ નરેન્દ્ર મોદી અમિત શાહ અને બ્યુરોકસી સહિત પોલીસ તેનું પાલન કરે છે.રાજ્યમાં પેપર લીક થવા જેવી ઘટના મોટાભાગના તમામ ક્ષેત્રોમાં થઈ હોવાનું તેમણે કહ્યું હતું કે આ બાબતે હજી સુધી કોઈની સામે કોઈ પગલા લેવાયા હોય એવું જણાતું નથી.આમ હવે ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકારની જરૂર છે અને તેમાંય પરિવર્તન અત્યંત જરૂરી છે.જેમાં એકમાત્ર કોંગ્રેસ સક્ષમ છે કારણ કે આમ આમ આદમી પાર્ટી અને ઔવેસીની પાર્ટી ભાજપની બી ટીમ હોવાનું પડદા પાછળ સૌ કોઈ જાણતા હોવાનું દિગ્વિજય સિંહે અંતમાં જણાવ્યું હતું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં ચૂંટણી ટાણે IAS અધિકારીને સોશિયલ મિડીયાની એક પોસ્ટ ભારે પડી : જાણો શું છે મામલો
Next Article દ્વારકામાં કોંગ્રેસને મોટો ફટકો : ખંભાળિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા મેરામણ ગોરીયા આજે ભાજપમાં જોડાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

7 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

7 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

7 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up