By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઝારખંડના બોકારોની મિશનરી સ્કુલમાં લાગ્યા જય શ્રીરામના નારા : પ્રિન્સિપાલે આખો ક્લાસ સસ્પેન્ડ કર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઝારખંડના બોકારોની મિશનરી સ્કુલમાં લાગ્યા જય શ્રીરામના નારા : પ્રિન્સિપાલે આખો ક્લાસ સસ્પેન્ડ કર્યો
GeneralNational

ઝારખંડના બોકારોની મિશનરી સ્કુલમાં લાગ્યા જય શ્રીરામના નારા : પ્રિન્સિપાલે આખો ક્લાસ સસ્પેન્ડ કર્યો

HM News
Last updated: 12/04/2023 10:51 AM
HM News
3 years ago
Share
SHARE

ઝારખંડ,તા. 12 એપ્રિલ 2023, બુધવાર : ઝારખંડના બોકારોની મિશનરી સ્કુલમાં ‘જય શ્રીરામ’ બોલવા પર આખો ક્લાસ સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યાં છે.ઘટનામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને 2 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.આટલું જ નહી, ડાયરીમાં ચેતવણી લખીને વાલીઓને પણ શાળામાં બોલાવવામાં આવ્યાં છે.ઘટના બાદ VHPએ વિરોધ દર્શાવીને તપાસના આદેશ આપવા માંગ કરી છે.તો બીજી તરફ સ્કુલના પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓ પર અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો છે.

અહેવાલો અનુસાર ઝારખંડના બોકારોની સ્કુલમાં વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાની આ ઘટના ગોમિયાની છે.આ મિશનરી સ્કુલનું નામ લોયલા ઈંગ્લીશ સ્કુલ છે.આ સ્કુલના પ્રિન્સિપાલે 10 ધોરણના તમામ વિદ્યાર્થીઓને “જય શ્રીરામ” બોલવા બદલ 2 દિવસ માટે સસ્પેન્ડ પરી દીધા હતા અને 11 એપ્રિલ 2023ના રોજ તેમના વાલીઓને પણ સ્કુલમાં ફરિયાદ કરવા બોલાવવામાં આવ્યાં હતા.જે બાદ આ આખી ઘટના સામે આવી હતી.

વિશ્વહિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો

એક રીપોર્ટમાં જણાવ્યાં અનુસાર આ ઘટના બાદ સ્થાનિક હિંદુ સંગઠનો સહીત વિશ્વહિંદુ પરિષદે આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. VHPના ધનબાદ વિભાગના મંત્રી વિનીત કુમારે આ મામલે જીલ્લા શિક્ષણ અધિકારીઓને એક પત્ર પણ લખ્યો છે.જેમાં તેમણે આ ઘટનાની પૂર્ણ તપાસ કરવીને કાર્યવાહીની માંગ કરી હતી.તેમના જણાવ્યાં અનુસાર 5 એપ્રિલના રોજ વર્ગમાં વિધાર્થીએ જય શ્રીરામ કહ્યું હતું.જે બાદ સજાના ભાગરૂપે આખા વર્ગખંડના વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા.ત્યાર બાદ વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સસ્પેન્શનની સજાને 6 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી હતી.અહેવાલોમાં સ્કુલના પ્રિન્સીપાલ અલીશા મંજુનીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને એક દિવસ માટે જ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.તેમણે તેમ પણ જણાવ્યું કે કોઈ પણ વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવામાં નથી આવી.

ઝારખંડમાં આ પહેલા પણ ‘જય શ્રીરામ’ મુદ્દે વિધાર્થીને સજા મળી ચુકી છે

ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં આ પહેલા પણ આવો એક મામલો સામે આવ્યો હતો જેમાં ગિરિડીહમાં શાળાના મુખ્ય શિક્ષક મો.અબ્દુલે વિદ્યાર્થીને બ્લેક બોર્ડ પર “જય શ્રીરામ” લખવા પર માર માર્યો હતો.જુલાઈ 2022ની 9 તારીખે ગિરિડીહના સદર બ્લોક હેઠળની પાલમો પંચાયતની અપગ્રેડ મિડલ સ્કૂલની અંદર એક બાળકને માર મારવામાં આવ્યો હતો,કારણ કે તેણે 8 જુલાઈએ સ્કૂલના બ્લેક બોર્ડ પર જય શ્રી રામ લખ્યું હતું.મારપીટનો આરોપ શાળાના મુખ્ય શિક્ષક મોહમ્મદ અબ્દુલ કલામ પર લગાવવામાં આવ્યો હતો.

આ પછી 13મી જુલાઈના રોજ શાળામાં સ્થાનિક ગ્રામજનોની બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં ઈન્ચાર્જ હેડમાસ્ટર અબ્દુલ કલામ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સહિત તે પંચાયતના ઘણા અગ્રણી લોકો સહિત ડઝનેક લોકોએ હાજરી આપી હતી.જેમાં હેડમાસ્ટર પર અન્ય પણ ગંભીર આરોપ લાગ્યા હતા.આ સાથે આ બાબતની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી પુષ્પા કુજુરને પણ આપવામાં આવી હતી.આ પછી જિલ્લા શિક્ષણાધિકારીએ સમગ્ર મામલાની તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘પોલ્સ આ ગયી પોલ્સ’.. હવે પંજાબ કિંગ્સએ અમૃતપાલને ટ્રોલ કર્યો?
Next Article DEO તાબોટા પાડે ! ફી મુદ્દે સુરતની ‘સેવન્થ ડે’ સ્કૂલે વિદ્યાર્થીનીઓને LC પકડાવી દીધા : આ રીતે ભણશે ગુજરાત ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up