By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઝારખંડના CM હેમંત સોરેનનું વિવાદિત નિવેદન, કહ્યું- આદિવાસીઓ ન કદી હિંદુ હતા, ન છે…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઝારખંડના CM હેમંત સોરેનનું વિવાદિત નિવેદન, કહ્યું- આદિવાસીઓ ન કદી હિંદુ હતા, ન છે…
GeneralNationalPolitics

ઝારખંડના CM હેમંત સોરેનનું વિવાદિત નિવેદન, કહ્યું- આદિવાસીઓ ન કદી હિંદુ હતા, ન છે…

HM News
Last updated: 21/02/2021 8:48 AM
HM News
5 years ago
Share
SHARE

– આગામી વસ્તી ગણતરી વખતે આદિવાસી સમૂહ માટે અલગ કોલમની માંગ

રાંચી, તા. 21 : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને એક ખૂબ જ વિવાદિત નિવેદન આપ્યું છે. શનિવારે રાતે હાવર્ડ ઈન્ડિયા કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ સંબોધન દરમિયાન હેમંત સોરેને આદિવાસીઓ હિંદુ ન હોવાનું જણાવ્યું હતું.હેમંત સોરેને જણાવ્યું કે, આજે આદિવાસીઓની સ્થિતિ સારી નથી અને બંધારણ દ્વારા પ્રાપ્ત સંરક્ષણો છતાં આદિવાસીઓને જગ્યા નથી આપવામાં આવી.સદીઓથી આદિવાસીઓને દબાવવામાં આવ્યા છે અને આજે પણ તેમને સારી નજરે નથી જોવામાં આવતા.

વિવાદિત નિવેદન

સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, “આદિવાસીઓ ન કદી હિંદુ હતા, ન છે.આદિવાસી સમાજ પ્રકૃત્તિપૂજક છે અને તેમના રીતિ-રિવાજો અલગ છે.સદીઓથી આદિવાસી સમાજને દબાવવામાં આવ્યો છે.કદીક ઈન્ડીજીનસ,કદીક ટ્રાઈબલ તો કદીક અન્ય અંતર્ગત ઓળખ થતી આવી છે.મુખ્યમંત્રીએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે,હું એક આદિવાસી છું અને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યો છું પરંતુ તે સરળ નહોતું.

આદિવાસીઓ માટે માંગણી

મુખ્યમંત્રીએ કહ્યું કે, હાયર એજ્યુકેશનમાં પણ આદિવાસીઓને વધુ અવસર નથી મળ્યા જેથી સરકાર આદિવાસી બાળકોને વિદેશની પ્રસિદ્ધ સંસ્થાઓમાં ભણવાની તક આપી રહી છે.તેમણે જનગણના કોલમમાં આદિવાસીઓ માટેની અલગ કોલમનો ઉલ્લેખ કરતા કહ્યું કે,આગામી વસ્તી ગણતરી વખતે આદિવાસી સમૂહ માટે અલગ કોલમ હોવી જોઈએ જેથી તેમની પરંપરા આગળ વધી શકે અને સંરક્ષિત થઈ શકે.

JNU પર બધાની નજર

જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (JNU)નો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, “જેએનયુની સ્થિતિ શું છે તે બધાએ જોયું છે.કેટલાક નબળા નેતાઓ તેમના પર પણ આ પ્રકારે આરોપો લગાવે છે પણ તેઓ સંઘર્ષ કરનારા લોકો છે.આદિવાસી સમાજ હવે આવા પ્રયત્નોને સફળ નહીં થવા દે.” પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ પ્રવાસી મજૂરોની સ્થિતિથી લઈને શિલાવર્ત પરંપરાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પ્રોપાગેન્ડા ફેલાવતો કેજરીવાલનો વીડિયો શેર કર્યો, યુઝર્સે કર્યા ટ્રોલ ને નોંધાઇ પોલીસ ફરિયાદ
Next Article વોટ પછી લગ્ન : સુરતમાં શણગાર સજીને દુલ્હન પહોંચી મતદાન મથક, લગ્ન પહેલાં મતદાન કર્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up