By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઠાકરે-શિંદે જૂથ વચ્ચે ફરી થયો રાડો, પ્રભાદેવીમાં વિકાસ કાર્યોના ઉદ્ઘાટન સમયે અથડામણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઠાકરે-શિંદે જૂથ વચ્ચે ફરી થયો રાડો, પ્રભાદેવીમાં વિકાસ કાર્યોના ઉદ્ઘાટન સમયે અથડામણ
GeneralMumbaiPolitics

ઠાકરે-શિંદે જૂથ વચ્ચે ફરી થયો રાડો, પ્રભાદેવીમાં વિકાસ કાર્યોના ઉદ્ઘાટન સમયે અથડામણ

HM News
Last updated: 22/11/2022 7:15 AM
HM News
4 years ago
Share
SHARE

– શિંદે જૂથના ભૂતપૂર્વ કોર્પોરેટર સાધન સરવણકર દ્વારા નવીનીકરણ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,પરંતુ આ સમયે ઠાકરે જૂથના કાર્યકરો અહીં ઘૂસી ગયા હતા

પ્રભાદેવી રેલવે સ્ટેશન વિસ્તારમાં ઠાકરે ગ્રુપ અને શિંદે ગ્રુપ સામસામે આવી ગયા હતા.વિકાસના કામોના ઉદ્ઘાટન વખતે ક્રેડિટના મુદ્દે બંને જૂથ સામસામે આવી ગયાનું જાણવા મળે છે.આ પ્રસંગે ઠાકરે જૂથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.શિંદે જૂથના પૂર્વ કોર્પોરેટર સમાધાન સરવણકરના હસ્તે આ વિસ્તારના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન થવાનું હતું,પરંતુ આ વખતે ઠાકરે જૂથે સૂત્રોચ્ચાર કરીને ઉદ્ઘાટનનો વિરોધ કર્યો હતો.આ સમયે થોડી તંગદિલી સર્જાઈ હતી,પરંતુ પોલીસની સમયસર દરમિયાનગીરીથી પરિસ્થિતિ કાબુમાં આવી હતી.

એલ્ફિન્સ્ટન ડિવિઝનમાં મુરલીધર સામંત માર્ગ,ફીટવાલા રોડ ફૂટપાથનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.શિંદે જૂથના ભૂતપૂર્વ કોર્પોરેટર સાધન સરવણકર દ્વારા નવીનીકરણ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,પરંતુ આ સમયે ઠાકરે જૂથના કાર્યકરો અહીં ઘૂસી ગયા હતા.આ કામ ઠાકરેના ધારાસભ્ય અજય ચૌધરીએ કર્યું છે.તેમણે આ કામ આગળ ધપાવ્યું છે.તેથી,તેનો શ્રેય શિવસેનાના ઠાકરે જૂથને જાય છે,એમ કાર્યકરોએ દાવો કર્યો હતો.આનાથી ક્રેડિટિઝમનો મુદ્દો ઊભો થયો,જ્યારે સાધન સરવણકર ઉદ્ઘાટન કરી રહ્યા હતા,ત્યારે ઠાકરે જૂથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ કર્યો હતો.અજય ચૌધરીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “મેં આખું કામ કર્યું છે ત્યારે જો શિંદે જૂથ આ રીતે ઉદ્ઘાટન કરશે તો અમે તેનો વિરોધ કરીશું.”

ગણેશ વિસર્જન દરમિયાન ઠાકરે અને શિંદે જૂથ

અગાઉ પણ પ્રભાદેવી વિસ્તારમાં ગણેશ વિસર્જન વખતે ઠાકરે અને શિંદે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો.બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.દાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બંને જૂથો સામસામે આવી ગયા હતા.આ સમયે શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકરે પોલીસ સ્ટેશન પરિસરમાં ગોળીબાર કર્યો હતો.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતના આદિવાસી પટ્ટામાં આ વખતે આટલી બધી હલચલ કેમ છે?
Next Article વડોદરા : ડભોઈ કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર દરમિયાન રૂપિયા આપતા હોવાનો વીડિયો વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up