By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તબીલીગ અંગે રિપોટિંગ કરવા સામે ધમકીઓ, NBAની કાર્યવાહીની માંગ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > તબીલીગ અંગે રિપોટિંગ કરવા સામે ધમકીઓ, NBAની કાર્યવાહીની માંગ
GeneralNational

તબીલીગ અંગે રિપોટિંગ કરવા સામે ધમકીઓ, NBAની કાર્યવાહીની માંગ

HM News
Last updated: 06/04/2020 1:07 PM
HM News
7 years ago
Share
SHARE

એનબીએએ ન્યૂઝ એન્કર્સ અને રિપોર્ટર્સને ધમકી આપનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની વહીવટીતંત્ર અને પોલીસ સમક્ષ માંગ કરી હતી.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મુદ્દે તબલીગી જમાત વિરુદ્ધ ન્યૂઝ ચલાવવા મામલે ટીવી રિપોર્ટ્સ અને એન્કરોને ધમકી મળી રહી છે. એક નિશ્વિત વર્ગના લોકો દ્ધારા ટીવી રિપોટર્સ અને એન્કરોને ધમકીઓ આપવાને ન્યૂઝ બ્રોડકાર્ટર્સ અસોસિયેશને ગંભીરતાથી લીધી હતી અને આ મામલે એનબીએએ ન્યૂઝ એન્કર્સ અને રિપોર્ટર્સને ધમકી આપનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની વહીવટીતંત્ર અને પોલીસ સમક્ષ માંગ કરી હતી. સાથે એનબીએએ કહ્યું કે કોરોનાની લડાઇમાં ટીવી ચેનલોએ જે જાગરૂકતા ફેલાવવાનું કામ કર્યુ તે પ્રશંસનીય છે.

ન્યૂઝ બ્રોડકાર્ટર્સ અસોસિયેશને એક નિવેદનમા જણાવ્યું હતું કે, તાજેતરમાં કોરોના વાયરસના ફેલાવવા મામલે જમાતની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે કારણ કે જમાતના ધાર્મિક કાર્યક્રમ બાદ દેશભરમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં ઉછાળો આવ્યો છે. એનબીએએ કહ્યું કે, સમાચાર ચેનલોમાં કામ કરનારા એન્કરો અને પત્રકારોને વિશેષ કરીને વોટ્સએપ, ટિકટોક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવા વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે જેમાં કેટલાક ધાર્મિક પ્રચારકો કેટલાક ટીવી ન્યૂઝ એન્કરોનું નામ લઇ રહ્યા છે અને તે ચેનલોના પત્રકારો પર હુમલાની ધમકી આપી રહ્યા છે.

એનબીએએ કહ્યું કે, એનબીએ સમાજના એક વર્ગમાં આ પ્રકારની ધૃણાને ઉજાગર કરે છે અને સરકાર અને કાયદાને લાગુ કરનારી એજન્સીઓ સમક્ષ આવા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ તત્કાળ પ્રતિબંધની કાર્યવાહીની અપીલ કરે છે. ઇલેક્ટ્રોનિક મીડિયાએ વર્તમાનમાં લોકડાઉન દરમિ યાન ભારતમાં કોરોના વાયરસ મહામારી દરમિયાન નિષ્પક્ષ, સંતુલિત રિપોટિંગ કર્યુ છે. સમાજના તમામ વર્ગોને કોરોના વાયરસ મહામારી પર ટીવી ડિબેટમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું છે.

એનબીએએ ધાર્મિક કટ્ટરપંથીઓ દ્ધારા સમાચાર ચેનલો વિરુદ્ધ ધમકીભર્યા મેસેજ આપવાની નીંદા કરે છે. આ પ્રકારની ગતિવિધિઓ આપણા બંધારણમાં મૌલિક અધિકાર. અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. એનબીએ ઇચ્છે છે કે તે નેતાઓ આગળ આવે અને કોરોના વાયરસ ફેલાવવા માટે તબલીગી જમાતની ભૂમિકા પર પોતાનું વલણ સ્પષ્ટ કરે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મૌલાના સાદે ના આપ્યા 26 પ્રશ્નોનાં જવાબ, ક્રાઇમ બ્રાન્ચે ફટકારી બીજી નોટિસ
Next Article કોરોનાનો ઈલાજ હાથવગો : ઓસ્ટ્રેલિયાના સંશોધકોનો દાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up