By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: થર્ટી ફર્સ્ટની મોજ માણવામાં વલસાડ જિલ્લામાં 2278 લોકો પોલીસનાં મહેમાન બન્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > થર્ટી ફર્સ્ટની મોજ માણવામાં વલસાડ જિલ્લામાં 2278 લોકો પોલીસનાં મહેમાન બન્યા
GeneralSouth Gujarat

થર્ટી ફર્સ્ટની મોજ માણવામાં વલસાડ જિલ્લામાં 2278 લોકો પોલીસનાં મહેમાન બન્યા

HM News
Last updated: 02/01/2023 8:39 AM
HM News
3 years ago
Share
SHARE

વલસાડ : સુધરે તે બીજા.. થર્ટી ફર્સ્ટ સમયે પોલીસ નાક સૂંઘી દારૂડિયાઓને ઝડપી પાડતી હોવા છતાં લોકો સુધરતા નથી.વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 31સ્ટની ઉજવણી સમયે રાખવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઇવમાં ગતરાત્રે 1322 અને પૂર્વ રાત્રિએ 956 મળી 2278 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

ગુજરાતમાં દારૂબંધી છે એટલે ગુજરાતમાં દારૂ ન પીવાય પરંતુ ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં જેટલો પીવો હોય એટલો દારૂ પી શકાય.પરિણામે થર્ટી ફર્સ્ટના દિવસે દમણમાં દારૂ પીને ગુજરાતમાં આવનારા પોલીસના હાથે ઝીલાઈ જાય છે.દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ કરવો ગુનો હોય પોલીસ કાર્યવાહી કરે છે.વલસાડ જિલ્લા પોલીસે 31st ની રાત્રે 1322 લોકોને જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર અને 32 ચેકપોસ્ટ પર દારૂનો નશો કરી આવતા ઝડપી પાડ્યાં છે.ઉપરાંત 31સ્ટની પૂર્વ રાત્રે 956 જેટલા લોકો પીધેલી હાલતમાં પકડાયા હતા.પોલીસ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે તમામ ચેકપોસ્ટ પર 75 બ્રેથએનલાઈઝર વડે ચેકીંગ હાથ ધર્યુ હતું.જેમાં 1322 લોકોની પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ધરપકડ કરાઈ હતી.

પીધેલાઓને હોલ અને મંડપમાં રખાયા

પોલીસના હાથે પકડાઈ ગયેલાઓની યાદી એટલી મોટી હતી કે તેમને પોલીસ સ્ટેશનમાં રાખી શકાય તેમ ન હતું.પરિણામે આ લોકોને રાખવા માટે પોલીસે હોલ ભાડે રાખવા પડ્યા.તેમજ કેટલીક જગ્યાએ મંડપ પણ બનાવવામાં આવ્યા હતા.તમામ લોકોનું મેડિકલ ચેકઅપ સ્થળ પર જ થાય તે હેતુસર મેડિકલની ટીમોને પણ સાથે રાખવામાં આવી હતી અને તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.

પોલીસ સ્ટેશન વાઈઝ પીધેલા પકડાયેલાંની યાદી

વલસાડ સીટી:- 92
વલસાડ રૂરલ:- 110
ડુંગરી:- 84
વાપી ટાઉન:- 143
વાપી GIDC:- 107
ડુંગરા:- 146
પારડી:- 244
ભિલાડ:- 85
ઉમરગામ:- 62
ઉમરગામ મરીન:- 40
ધરમપુર:- 55
કપરાડા:- 58
નનાપોઢા:- 90
રેલવે પોલીસ:- 06

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કડોદરા પોલીસે નિયોલ ગામની સીમમાં કારમાં કારટીંગ થઈ રહેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
Next Article નવી મુંબઈમાં એક કરોડનાં ડ્રગ સાથે 16 નાઇજિરિયન પકડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up