By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દશેરાના દિવસે ઓટો સેક્ટરનો ઘોડો દોડ્યો, રાજ્યમાં લક્ઝુરિયસ કાર સહિત ટુ-વ્હીલરનું વેચાણ વધ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દશેરાના દિવસે ઓટો સેક્ટરનો ઘોડો દોડ્યો, રાજ્યમાં લક્ઝુરિયસ કાર સહિત ટુ-વ્હીલરનું વેચાણ વધ્યું
GeneralGujarat Now

દશેરાના દિવસે ઓટો સેક્ટરનો ઘોડો દોડ્યો, રાજ્યમાં લક્ઝુરિયસ કાર સહિત ટુ-વ્હીલરનું વેચાણ વધ્યું

HM News
Last updated: 06/10/2022 9:13 AM
HM News
4 years ago
Share
SHARE

કોરોનાના ગ્રહણ બાદ બે વર્ષ પછી તહેવાર જેવું જોવા મળી રહ્યું છે.લોકોએ નવ દિવસ સુધી પાર્ટી પ્લોટમાં અને ગરબી મન મૂકીને ગરબાં કર્યા બાદ દશેરાના દિવસે ફાફડ-જલેબી,ઘારી અને ચોરાફળીની લિજ્જત માણી છે.ત્યારે ફેસ્ટિવલની આ રોનક ઓટો સેક્ટરમાં પણ જોવા મળી.દશેરાના દિવસે ગુજરાતમાં ખાસ કરીને મુખ્ય ચાર શહેરોમાં ટૂ વ્હીલર અને ફોર વ્હીલરનું સારું એવું વેચાણ નોંધાયું છે.ખાસ કરીને રાજ્યમાં લક્ઝુરિયસ કારનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે.એક આંકડા મુજબ દશેરાએ ગુજરાતમાં 100થી વધુ મર્સિડિઝ, BMW, AUDI જેવી અલ્ટ્રા-લક્ઝુરિયસ સહિત 10 હજાર કારનું વેચાણ થયું છે.જ્યારે 15 હજારથી વધુ ટુ-વ્હીલર શો રૂમમાંથી વેચાયાં છે.ટૂંકમાં બે વર્ષ બાદ ઓટો સેક્ટર સાથે સંકળાયેલા વેપારીઓને આ વખતના નવરાત્રીથી દશેરા ફળ્યાં છે અને ઓટો શોરૂમવાળાઓને બખ્ખાં થયાં છે.ત્યારે ચાર મુખ્ય શહેરની વાત કરીએ તો…

અમદાવાદમાં દશેરાના દિવસે જ 35% વધુ વાહનો વેચાયાં

અમદાવાદમાં દશેરાના દિવસે ઓટો સેક્ટરનો ઘોડો દોડતાં,વાહનોના વેચાણમાં ગત વર્ષની તુલનામાં 30થી 35%નો વધારો જોવા મળ્યો.શહેરના વિવિધ શોરૂમમાંથી 6100 ટુ-વ્હીલર અને 2200 જેટલાં ફોર-વ્હીલરનું વેચાણ થયું છે.આમ તો નવરાત્રીની શરૂઆતથી જ ઓટો સેક્ટરમાં તેજી જોવા મળી રહી હતી ત્યારે પ્રથમ નોરતાંથી દશેરા સુધીમાં 11,500 જેટલાં 2 વ્હીલર અને 3500 ફોર વ્હીલર વેચાયાં છે.જોકે ઈલેક્ટ્રિક વ્હીકલમાં ગત વર્ષ કરતાં આ વખતે થોડો ઘટાડો જોવા મળ્યો હતો.

સુરતમાં ગાડીઓનું વેચાણ વધ્યું

સુરતમાં દશેરાના દિવસે 2500 કરતાં વધુ ટુ-વ્હીલર અને 1200 કરતાં વધુ ફોર વ્હીલરનું વેચાણ થયું છે.સુરતીલાલાઓએ દશેરાના દિવસે ડિલિવરી મળે તે રીતે બુકિંગ કરાવ્યું હતું,ત્યારે આ આંકડા મુજબ શહેરમાં આ વખતે ગાડીઓનું વેચાણ ખૂબ સારા પ્રમાણમાં થયું છે.

વડોદરામાં કુલ અંદાજિત 170 કરોડ રૂપિયાનાં વાહનો વેચાયાં

તો વડોદરામાં આ દશેરાએ લક્ઝુરિયસ કાર ખરીદવાનું વધુ પસંદ કર્યું હતું.દશેરાના દિવસે વડોદરા શહેરમાં 7 મર્સિડિઝ, 15 BMW સહિત 2300 કાર અને 4 હજાર ટુ વ્હીલરનું વેચાણ થયું છે.જેની અંદાજિત કુલ કિંમત 170 કરોડ રૂપિયા જેટલી થાય છે.નવરાત્રિ અને તેમાં પણ ખાસ દશેરાએ શુભ મૂહુર્તમાં વાહન ખરીદીવાનો ટ્રેન્ડ રહ્યો છે.ગત વર્ષ કરતાં આ વર્ષે ટુ-વ્હીલરના વેચાણમાં 15% જેટલો વધારો નોંધાયો છે.આમ વડોદરા શહેરમાં મોંઘી સહિત મધ્યમ કિંમતની કાર,ટુ વ્હીલર સહિત કુલ અંદાજિત 170 કરોડ રૂપિયાનાં વાહનોનું વેચાણ થયું છે.ગત વર્ષે નવરાત્રી દરમિયાન વડોદરા શહેરમાં 5700 વાહન વેચાયાં હતાં.

રંગીલા રાજકોટમાં પણ 5 લાખથી 75 લાખની કારનું વેચાણ થયું

રાજકોટમાં દશેરાના એક જ દિવસમાં 1500 જેટલાં ફોર-વ્હીલર તથા 1000થી વધુ ટૂ-વ્હીલર વાહનોની ડિલિવરી કરવામાં આવી હતી.લાંબા સમયથી વાહનો ખરીદવા થયેલા એડવાન્સ બુકિંગ બાદ લોકોએ શુભમુહૂર્તમાં વાહનોની ડિલિવરી લીધી હતી. 5 લાખ રૂપિયાથી લઈ 75 લાખ સુધીની કાર્સનું દશેરાના દિવસે વેચાણ થયું હતું,જેમાં બે ઓડી અને મર્સિડીઝ જેવી સાત લકઝરી કાર પણ વેચાઈ છે.દશેરાના પાવન પર્વે શુભ મુહૂર્તમાં લોકો બાઈક લેવા પણ બાઈકના શો-રૂમમાં ઉમટ્યા હતા. ઓટોમોબાઈલ શો-રૂમના માલિકોના જણાવ્યા પ્રમાણે,રાજકોટમાં 1000થી વધુ બાઈક વેચાયા હોવાનો અંદાજ છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દશેરા પર સોના-ચાંદી બજારમાં દિવાળીનો માહોલ, ભાવ વધારા છતાં બમ્પર ખરીદી
Next Article કર્ણાટકના મંડ્યા પહોંચ્યા સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up